________________
(૪૧)TAVDSEM •વિધિ સહિત)
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના ચારિત્ર વિરાધના પરિહ મને ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરું મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું
(હવે મુહપતી દ્વારા શરીરની ૨૫ પડિલેહણાના બેલ) હાસ્ય, તિ, અરતિ પરિહરું
ભય, શેક, જુગુપ્સા પરિહરું કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેશ્યા પરિહરુ રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું ક્રોધ, માન પરિહ માય, લેભ પરિહરું પૃથ્વી કાય, અપ કાય, તેઉકાયની રક્ષા કરું વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની જયણું કરું
૫૦.
મુહપત્તી પડિલેહણ સાથે મનમાં ચિંતન કરવા માટે જે બોલ ગોઠવ્યા તે એટલા માટે છે કે જિનેશ્વરના શાસનમાં ઉપાદેય અને હેય (મેળવવા જેવું અને ત્યાગ કરવા જેવું) શું છે ! વળી કઈ વસ્તુ પરિહરવા જેવી, આદરવા જેવી કે યતના કરવા જેવી છે? વગેરે બાબતોને ખ્યાલ રહે, એ માટે વિચારની એક સુંદર તક પ્રાપ્ત થાય અને એમાંથી આરાધક આત્માઓમાં ત્યાગભાવ અને આરાધક ભાવની માત્રામાં વૃદ્ધિ થતી રહે.
–બીજું એ કે મુહપત્તીનું પડિલેહણ એ એવી બાબત છે કે તે જાણકાર પાસેથી શીખી લેવાય જ જલદી તેની રીત ખ્યાલમાં આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org