________________
351
===
કાઉસગ્ગ કરતાં પહેલાં આ વાંચા
વરસમાં એકાદ બે દિવસ પ્રતિક્રમણ કરનારા મહાનુભાવાને ૪૦ લાગસ્સ કે ૧૬૧ નવકારની ગણત્રી ચાદ રાખવી ભારે સમસ્યા રૂપ છે. પરિણામે સેકડા વ્યક્તિએ પૂરી સખ્યામાં કાઉસગ કરતી નથી, કેટલાક એવા પણ છે કે મગજને જરાય શ્રમ આપવા તૈયાર નથી, જ્યારે ચાદ રહે તેમ નથી તે કરીને શું કરવું છે? એટલે ગણે જ નહીં.
આ માટે નવ ખાનાંના નવપદજીની ધારણા રાખવાનું ગણત્રીની સરલતા માટે કહેવામાં આવે છે પણ તે બધાથી શક્ય નથી હતું. એટલે તેએ માળા લઇને આવે છે અને તેનાથી સંખ્યા પૂરી કરે છે કેટલાક વેઢાં ગણે છે. પણ આ પદ્ધતિ નિયમથી વિરૂદ્ધ છે એટલે વાસ્તવિક પરિસ્થિતિને લક્ષમાં લઈને લાભાલાભના કારણે આ તદ્દન નવીન પદ્ધતિ દાખલ કરી છે. આકાર્ડ ખેાળામાં રાખવાનું અને વચ્ચે વચ્ચે સંખ્યાની ધારણા કરતા જવાની. આ પદ્ધતિ ખેડા બેઠા કાઉસ્સગ્ગ કરનાર માટે ઉપયેાગી શેથ.
હવે સૂચનાઓ વાંચા :
૧. કાઉસ્સગ્ગ કરતી વખતે કાર્ડને પેાતાના ખેાળામાં અથવા ચરવળા ઉપર રાખવુ'.
૨. પછી દરેક ખાનામાં જાપ કરતાં અરિહંતની મૂર્તિની કલ્પના કરવા સાથે ખાતામાં નજર કેન્દ્રિત કરી જાપ કરવા. ૩. જાપ કરતાં અરિહંતની મૂર્તિની પના કરે અને નવકાર
પૂરા બેલાય ત્યાં સુધી ખાનાંની ધારણા બરાબર રાખેા. ૪. લેાગસ આવડતા હાય તા તેએએ (ચ દેસુનિઅલયરા
સુધી) એજ ગણવા. ન આવડતા હોય તેા જ નવકાર ગણવે. ૫. ટટ્ટાર બેસા, ટેકા ન લે, ચા નીચા થાવ નહિ. આડુ અવળું જુએ નહિં, બીજા સાથે જરા પણ વાત કરે નહિ. ૬. મનની શુદ્ધિ અને એકાગ્રતા જાળવેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org