Book Title: Samvatsari Pratikramanni Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 199
________________ ઉ૩૬ DBUDHELDERST • વિધિ સહિત વારિજઈ જઈવિ નિયાણુ-બંઘણું વીયરાય! તુહ સમએ; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુમહ ચલણાણું ૩ દુખખએ કમ્મખ, સમાધિમરણં ચ બહિલાભે અ; સંપજઉ મહ એઅં, તુહ નાહ ! પણામકરણે ૪ સવમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સવ–ધર્માણા, જૈન જયતિ શાસનમ, ત્યાર પછી ખમાસમણ દેવું. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મણ વંદામિ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તી પડિલેહું ? ઈચ્છ, કહીને મુહપત્તી પડિલેહવી. ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મFણ વામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સામાયિક પાસ૨૪ ? યથાશક્તિ, ઇચ્છામિ ખમાસમણે! વંદિઉ જાણિજાએ નિસીહિઆએ મFણ વંદામિ. ૨૪. જે ગુરુ મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ કર્યું હોય ત્યારે ગુરુદેવ પ્રશ્નના જવાબમાં “પુણેવિ કાયÒ બેલે, એટલે હજુ ફરીથી કરવું જોઈએ એમ કહે, ત્યારે શ્રાવક જવાબમાં યથાશક્તિ બોલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216