________________
“સંવચ્છરીપ્રતિક્રમણ
< B
ત્યારે વડીલ શ્રાવક, કવાયોગ્ય સવછરી એટલે કે વાર્ષિક તપની સભા સન્મુખ નીચે મુજબ જાહેરાત કરે.
“ સવછરી લેખે એક અેમ અથવા ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, માર એકાસણાં, ચાવીશ એઆસણાં, છ હજાર સજ્ઝાય—યાન કરી પહોંચાડશેાથ.'
આ પ્રમાણે આજ્ઞા કરે ત્યારે જે લેાકાએ અઠ્ઠમતપ કર્યા હાય ( અથવા પૂરું કરવાને માટે તેને પ્રારંભ કરી દીધા હાય) તે જવાબરૂપે મન્ત્રસ્વરે ‘વટ્ટિો ’ ( -એટલે પ્રવેશ કર્યો છે) એમ ખાલે. અથવા હવે પછી વાળી આપવાની ભાવના હાય તા ‘તદ્ઘત્તિ” (-આજ્ઞા પ્રમાણે કરશું) એમ ઉચ્ચારે અને કાઇ કારણસર ન કરવા હેાય તેઓ મૌન રહે.
નોંધ:—વર્ષ દરમિયાન બંધાતા ક્રર્માના ક્ષય માટે અથવા પ્રાયશ્ચિત્ત તરીકે તપાચારનું પાલન કરવું જોઈએ. અનિકાચિત કરતાં નિકાચિત ક્રાટિનાં કર્મોની નિર્જરા માટે તેમજ મોંગલ અને કલ્યાણ માટે એ અમેાધ ઉપાય છે. જૈનકુળમાં જન્મ લીધેલાં શક્તિશાલી આત્માએ વર્ષ દરમિયાન આ વાર્ષિક તપ જરૂર કરી આપવે! જ જોઈએ, અક્રમ કે ત્રણ ઉપવાસ ન કરી શકે તેના માટે ઉપરની આજ્ઞામાં જુદા જુદા સાનુકૂળ તા પણ બતાવ્યા છે. રાગી, માંદા, અશક્તો માટે છ હજાર ગાથાના પાઠ ખેાલી જવાનું કહ્યું છે. પાઠ કરતાં જ ન આવડતું હાય તા છેવટે ૬૦ બાધી માળા પણ ગણીને શ્રાવક’ તરીકેની નામનાને સફળ બનાવી શકાય છે. આ થઈ ગયા બાદ પહેલાંની માફક બે વખત સુગુરુ વાંા લેવા.
Jain Education International
For Private & Personal Use Only
RKRARS www.jainelibrary.org