________________
*
*
• સંવછરીપ્રતિકમાણ આપી
પંચહમણુવ્વાણુ, તિહુ ગુણવ્રયાણું, ચઉહ સિખાવયાણું; બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જ' ખંડિઅ જ વિરહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ,
સૂિચના –સાધુ સાધ્વીજી હોય તો જ, હવે પછીની ક્રિયામાં સંવછરી સૂત્ર બેલવામાં આવે છે. આ સૂત્ર મહામંગલકારી છે. તો શ્રમણ સાધુઓનું સૂત્ર સમજીને બેદરકારી ન સેવવી પણ આ સૂત્રને બે હાથ જોડીને બરાબર શ્રવણ કરવું. અને શાંતિ૧૯ જાળવવી.
ગુરુ મહારાજ નીચે મુજબ આદેશ માગે પછી શિષ્ય માગે અને ઊભા ઊભા ત્રણ નવકાર બોલવા પૂર્વક સંવરછરી સૂત્ર૧ ભણે.
પ્રથમ ખમાસમણું દઈને ગુરુ–
ઈચ્છામિ ખમાસમણે! વદિ જાણિજજાએ નિસીહિઆએ, મયૂએણ વધામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! “સંવછરી સૂત્ર કહું ?
પછી શિષ્ય એ જ શબ્દોમાં ગુરુ પાસે આદેશ માગે ત્યારે ગુરુ કહે “કઢો. એટલે શિષ્ય “ઈરછું' બોલી સ્વસ્થમને, સ્થિરતાથી, બહુમાનપૂર્વક હાથ જોડી, મુહપત્તીનો ઉપગી રાખી, સંવછરી સૂત્ર (પફખી સૂત્ર) ભાવ પૂર્વક બેલે. અન્ય સાધુઓ સાવધાન રહીને શ્રવણ કરે.]
૧૯. સંવછરી સૂત્ર, પફબી (પાક્ષિક) સૂત્ર, ચોમાસી સૂત્ર એ
એક જ સૂત્રનાં નામો છે. ફક્ત તે તે દિવસને અનુલક્ષી ભિન્ન ભિન્ન નામથી બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org