________________
સંવછરી પ્રતિકમણ વોઝ _) લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવ્યઘમ્માઈક્રમણએ, આસાયણાએ જે મે અઈઆરે કઓ, તસ્સ ખમાસમણે ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ. ૭.
સૂચના:-હવે સંવછરી ખામણું કરવાનાં હોવાથી પ્રથમ ગુરુદેવ સાથે અવિનય, આશાતના, વૈર, વિરોધ આદિ થયું હોય તેની અને તે બાદ સમગ્ર વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે ક્રોધાદિ કષાય થઈ ગયા હોય, જે કંઇ તિરસ્કાર કે કડવાશે ઉત્પન્ન થઈ હોય, મનદુઃખ થયાં હોય, વૈર-વિરોધાદિ બન્યું હોય તે બધાની ક્ષમાપના માગવાની છે. માટે ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. પ્રથમ ગુરુ સ્વયં સ્વગુરુને અભુઢિઓ દ્વારા ક્ષમાપના કરે અને પછી શિષ્ય૧૮ ઉંચા અવાજે અમ્બુદિઓ ખામે, શ્રીસંધ તેની સાથે સાથે જ ક્ષમાપના કરે. . (સૂચના:-ગૃહસ્થનું જ પ્રતિક્રમણ હોય તો સહુએ ભેગા થઈને એક જ અભુદિઓ ખામવાનું છે.) અભુક્રિઓ પૂરું થતાં આપણું જાણતું અને માનીતું
મિચ્છામિ દુક્કડ પરસ્પર ચતુર્વિધ સંઘે અંદર અંદર માંગવાનું છે. અને તે નાટકીય ઢબે નહિં પણ ગંભીરતા અને પ્રસન્નતાપૂર્વક હદયના ઉંડા ભાવથી, ઉદારતાથી વેર-વિરોધની ક્ષમા અન્ય જીવો પ્રત્યે
૧૮. સાધુઓ જે ચાર હોય તે એકજવાર અને પાંચ હોય તો
(ગુરુનું છેડીને) ત્રણ વખત અમ્મુદ્રિએ ખામવામાં આવે અને સાધુ સાત હેય તો પાંચ વખત એમ ઉત્તરોઉત્તર સંખ્યા પ્રમાણે ખાવાનું પ્રમાણ વધે છે. ન્હાના સાધુઓએ હાટા સાધુઓને ખમાવાના હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org