________________
—
—
--
-
-
- -
-
-
-
- ૪ -
સંવચ્છરી પ્રતિક્રમણ SE M પટે)
ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી એ સવ્વભૂસુ, વેર મર્ઝ ન કેણઈ. ૪૯ એવામહં આલેઈઅ, નિંદિઅ ગરહિએ દુગછિઍ સમ્મ; તિવિહેણ પડિત, વંદામિ જિણે ચઉલ્લીસ, ૫૦
સૂચના:- દિવસ દરમિયાન થતાં પાપોનાં પ્રાયશ્ચિત્તરૂપે હંમેશા સાંજનું દેવસિક પ્રતિક્રમણ કરવું જ જોઈએ, એક પણ દિવસ તે વિધિ જાતે કરી નથી શકાતો એટલે વચમાં પાખી, ચઉમાસી કે સંવરછરીનું પ્રતિક્રમણ આવે તો તે પર્વ સંબંધી જે ક્રિયા તે ભલે જુદી થાય પણ દેવસિક પ્રતિક્રમણની ક્રિયા તો નિત્ય નિયમાનુસાર સાથે થવી જ જોઈએ.
એટલે અહીંઆ અત્યાર સુધી દેવસિક (–દિવસ સંબંધી) પ્રતિક્રમણની ક્રિયા સહુએ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી છે જે આગળ ઉપર શરુ થવાની છે. એ દરમિયાન વચગાળામાં, દેવસીની ક્રિયા મુલતવી રાખીને સંવરછરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડા અવળાં, અનેક જાતનાં લાગેલાં પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાને પ્રારંભ થાય છે.
આમ તો આ મહાન દિવસે પ્રારંભથી જ છીંકનો ઉપયોગ રાખવાનું છે. આ દિવસની છીંક સહુને માટે ભારે જોખમરૂપ બનતી હોય છે, માટે તેને ખૂબ જ ઉપગ રાખવાને છે.
ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. ગુરુમહારાજ કે વડીલ ખમાસમણું આપીને નીચે મુજબ અનુજ્ઞા માગે–
દેવસિઅ આલેઈએ પહિતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવછરી મુહપતી પડિલેહું ? કહીને “ઈચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org