________________
+-
-
--
સંવછરી પ્રતિક્રમણ કર્યું . તો જ સ્વરૂટ) મુહપતી બે હાથમાં મુખ આગળ રાખી ઉપગપૂર્વક શુદ્ધ ભાવથી પડિકમણું” નામનું ચોથા આવસ્યકને મધ્યબિંદુ સમું “વંદિતુ સૂત્ર’ બેલે. (જુઓ ચિત્ર )
આ સૂત્ર શ્રાવકનું સૂત્ર છે. આમાં મુખ્યત્વે બાર વ્રતધારી તથા વ્રત વિનાના શ્રાવક-શ્રાવિકાના જીવનવહેવારે કેવા હોવા જોઈએ, જીવનમાં ક્યા કયા અતિચાર–પાપ–દોષ લાગે છે તે, પંચાચારના આચરણમાં લાગેલી ક્ષતિઓ, આ બધાયનું નિંદા-ગર્તા દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે. જાતજાતના દોષોથી આમા વિરામ પામે અને આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે એ માટે આરાધંકાએ સૂત્રના અર્થનું ગંભીરપણે વાંચન અગાઉથી કરી લેવું જોઈએ.
નવકાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણું, એ પંચનમુક્કારો, સવપાવપણાસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ.
કરેમિ ભંતે! ૧૩ કરેમિ ભંતે! સામાઈચં, સાવજ જેગ પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, વિહં તિવિહેણં, મહેણું વાયાએ કાણુ, ન કરેમિ, ન કરેમિ તસ્મ ભંતે ? પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પણું વોસિરામિ.
૧૩. બેલનાર ષિાતી હોય તો “જવનિયમ”ની જગ્યાએ “જાવ
સિહં' બોલે. પિષાતી હોય પણ શુદ્ધ આવડતું હોય, સહુ આ સાંભળી શકે તેવું ગળું હોય તે જ બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org