________________
સંવછરી પ્રતિક્રમણ કરીશ. ફાઈલ 39 ) લાખ છવાયેનિવતી જીવ જોડે મૈત્રીભાવ રાખ જોઈએ. જેથી બીજાની મનથી, વચનથી કે કાયાથી પાપરૂ૫ હિંસા ન થઈ જાય. એમ છતાં તેવો ભાવ રહી શક્ય ન હોય, રહ્યો હોય અને ક્ષતિઓ આવી ગઈ હોય તો, એકાગ્ર ચિત્તથી બે હાથ જોડી પાઠ સાંભળી, અન્તમાં સહુએ મસ્તક નમાવી, હાર્દિક ભાવપૂર્વક “મિચ્છામિ દુક્કડ' દ્વારા ક્ષમા માગવી જોઈએ. જેની સાથે હિંસાના પ્રસંગ બન્યા હોય તેઓને તે મનમાં ખાસ યાદ કરીને તેમની ક્ષમા માંગવી.
- સાત લાખ (જીવહિંસા આલેયણા)
સાત લાખ પૃથિવીય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈકિય, બે લાખ તે ઈદ્રિય, બે લાખ ચઉરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિયચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, ૧૧એવંકારે ચોરાશી લાખ જીવનિમાંહિ મારે જીવે છે કે જીવ હો હેય, હણા હેય, હણતાં પ્રત્યે અનુમેઘો હેય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ
સૂચના –જેનું સેવન કરવાથી અથવા જે પરિણામમાં રહેવાથી, પાપ બંધાય તેને “પાપસ્થાનક' કહેવામાં આવે છે. આવાં પાપસ્થાનકે અનેક હોવા છતાં તે બધાયનું વર્ગીકરણ કરીને ફકત ૧૮ માં જ સમાવેશ કરવામાં આવ્યું છે. ગૃહસ્થજીવનમાં આ બધાં પાપે ઓછેવત્તે અંશે રેજેરેજ કે અવાર-નવાર થતાં જ હોય છે. એ પાપને યાદ કરી નીચેના ગુજરાતી ભાષાને પાઠ ભાવનાપૂર્વક બોલી મસ્તક નમાવી, સેવેલાં-સેવાતાં પાપોની ક્ષમા માગવી. ૧૧. આજ કાલ “એવંકારે”થી લઈને શેષ પાઠ સહુ ધીમા સ્વરે - સમૂહરૂપે બેલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org