________________
,
, ,
*
*
*
વચ્છરી પ્રતિક્રમણ - દાદી વ૫ ) સામાયિક લીધા બાદ સભાજનોને ઉદ્દેશીને પૂ. મુનિરાજેએ
રસભાને આપવા માટે ખાસ બેધ
अन्यदिने कृतं पापं पर्वदिने ब्रजिष्यति । पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ।
અર્થાત–આ કલેક એમ કહે છે કે બીજા દિવસે કરેલાં પાપાને ધોવા માટે જ્ઞાનીઓએ પર્વના દિવસે નિર્માણ કર્યા છે. જે એ દિવસે પણ એનાં એ પાપ (કાપ મૂક્યા વિના) ચાલુ રાખ્યાં તો યાદ રાખજો કે તે પાપો આત્મપ્રદેશ સાથે વજલેપ જેવા એવા અભેદ્ય રીતે બંધાશે કે જે ભગવે જ છૂટકારે કરશે, ચાધાર આંસુએ રોતા પણ નહીં છૂટી શકાય.
મહાનુભાવો! આજે સંવછરીને મહામંગલકારી, પવિત્ર અને મહાન દિવસ છે. બાર બાર મહિનાનાં પાપનાં ખાતાં ચૂકતે કરવાને ઉપકારક પર્વ દિવસ છે. એથી આજનો આપણા સહુને ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ પણ અનેરે છે. આ પર્વની તે દોઢ દોઢ મહિના અગાઉથી જાહેરાત કરવામાં આવે છે એ તો એને મહિમા છે. તમે જાણો છો કે દરેક સ્થળે લાખે જેનો પોતપોતાના સ્થાનમાં આજે ઉત્સાહપૂર્વક પાપના ભારથી હળવા થવા ભેગા થયા હશે.
આ બાર મહિનાના પાપ ત્યારે જ દેવાય કે જ્યારે સાધુમહારાજ જે જે સૂાને બોલે તેને તમે કાનથી બરાબર સાંભળા, કદાચ ન સંભળાય તો હાથ જોડી શાંતિ જળ. ચરવલો હોય અને શક્તિ હોય તો ઊભા ઊભા ક્રિયા કરે, નહીંતર બેઠા બેઠા કરે. પણ સહુ બે હાથ જોડી, મનને ધર્મધ્યાનમાં રેકીને આરાધના કરે તો બાર મહિના દરમિયાન હિંસા, જુઠ, ચેરી, મિથુન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org