________________
વચ્છરી પ્રતિક્રમણ
છેડીને પ્રમાદભાવથી વિભાવ દશામાં દોડી ગયા છે. તેને પાછેા સ્વભાવ દશામાં લાવવા માટેની આ ક્રિયા છે, માટે તેની મહાનતા, ગંભીરતા સમજીને આ ક્રિયા પ્રત્યે આદરભાવ રાખી તેની પૂરેપૂરી અદબ જાળવો.
પલાંઠીવાળી, મે હાથ જોડી, આડા-અવળાં, આજુબાજુ ડાફાલીયા કે નજરે નાંખ્યા વિના, આજે તે! મન વચન કાયાને એકાગ્ર બનાવી, આજની ક્રિયામાં ઝુકાવી દેજો. તમારા મનને શારીરિક ચેષ્ટાઓને ત્યાગ કરજો. શરીર ઉપરની મેાહ–મમતા આજે ન રાખજો અને હૃદયના શુદ્ધ ભાવની ચીનગારી એવી પ્રગટાવજો કે બાર બાર મહિનાના લાગેલા પાપના ઢગલાને ખાખ કરીને તમેા ઘરે જઈ · શકેા. આથી તમારા આત્માના ચેપડા ચોખ્ખા થઈ જશે. પણ સાથે સાથે એકસૂચના કરૂં છું કે પાછા અહીંથી ઊભા થતાંની સાથે ચેાપડાનુ` ઊંધાર ખાતુ લખવું શરૂ ન થઈ જાય તેના પણ તીવ્ર ઉપયાગ રાખજો.
વાતા ન કરજો, કાઈ કરે તા હળવાશથી, પ્રેમાળભાવે અટકાવો. મરતી, તાકાના, હાંસી, ઠઠ્ઠા, ઉચ્ચ સ્વરે ખેલવું વગેરે કશું નકરજો. તમે! તમારું પ્રતિક્રમણ ડાળશે નહિં, ખીજાનું ડેાળાવશે નહિં, નહીંતર શરૂઆતમાં કહ્યું તેમ પાપ છેડવાની જગ્યાએ પાપ બાંધી જા તે વ લેપ જેવા બધાશે. જે રાતાંએ નહી. છૂટે, એટલું આત્મીય ભાવે સૂચન કર્યુ છે તે લક્ષમાં રાખતે.
અન્તમાં એક ખીજી સૂચના ખાસ ધ્યાનમાં રાખા કે આજની છીંક ઘણી જ જોખમવાળી ગણાય છે માટે છી‘ક ખવાઈ ન જવાય તેના પણ પૂરે પૂરા ઉપયોગ ખ્યાલ રાખો.
ચાલે! ત્યારે હવે સહુ ટટાર ખેસી સજ્જ બની જાવ ઉત્સાહમાં આવી જાવ, કરેલી સૂચનાઓને અમલમાં મૂકી, સતત ઉપયાગવત બની પાપનું પ્રાયશ્ચિત્ત કરવામાં લાગી જાવ.
યશોવિજય
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org