________________
f૧૦ )
લિDATED EVEN •વિધિ સહિત અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાતિવત્તિયાગારેણું, સિરઈ (–સિરે)
સૂચના:-પાણું પીવાની છૂટ રાખીને ઉપવાસ કર્યો હોય. તેમજ આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું વગેરે તપશ્ચર્યા કરી હેય, તે સહુએ પાણી પીવાની રાખેલી છૂટ સૂર્યાસ્ત થયા બાદ બંધ કરવાની હોવાથી “પાણહાર” શબ્દથી ઓળખાતું નીચેનું પચ્ચક્ખાણ કરવાનું હોય છે.
પાણહાર પચ્ચખાણુને પાઠ પાણહાર, દિવસચરિમ પચ્ચખાઈ,– અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણું, સિરઈ.
સામાન્ય સૂચના:-કેઇપણ પ્રકારની તપશ્ચર્યા કરી ન હોય, છૂટું જ મોટું રાખ્યું હોય તે તેને પ્રતિક્રમણ ક્રિયાને નિયમ મુજબ કંઈ ને કંઈ “પચ્ચક્ખાણુ”-નિયમ કરવો પડે છે; તો તેને ત્રણ પ્રકારના પચ્ચકખાણેમાંથી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એક પચ્ચક્ખાણ કરવાનું હોય છે. ૧. ચઉવિહાર, ૨. તિવિહાર કે ૩. દુવિહાર.
પેટા સૂચના:-જે લેકે છૂટે મોઢે (તપસ્યા વિનાના) છે,
- ૨. ઉત્કૃષ્ટ વિધિએ તો તપસ્યા કરનારા આત્માઓએ સૂર્યાસ્ત અગાઉ બે ઘડી (૪૮ મીનીટ) બાકી હોય ત્યારે પાણે વાપરી (પી) લેવું જોઈએ.
૩. બેસણુથી ઓછા તપને “તપ”ના વિશિષ્ટ અર્થમાં “તપ” નથી કહ્યો. તેથી નવકારસી પિરસી આદિ કરનારા અથવા નહીં કરનારા માટે ઉપરનું કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org