________________
LWADA DED વિધિ સહિત)
સૂચના:-કોઈને 8 શારીરિક કે માનસિક બિમારીના કારણે નિર્દોષ દવા કે મુખવાસ લેવું પડે તેમ હોય છે, તેવાઓએ બે (અશન અને ખાદિમ) પ્રકારના આહારનો ત્યાગ કરીને પાણી અને સ્વાદિમ એટલે કે મુખવાસ વગેરેની છૂટ રાખીને દુવિહારથી ઓળખાતું પચ્ચખાણ કરવાનું હોય છે, જેને પાઠ નીચે મુજબ છે –
દુવિહાર પચ્ચક્ખાણુને પાઠ દિવસચરિમં પચ્ચખાઈ– દુવિહં પિ આહારં અસણું ખાઈમ અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ.
અહીંઆ પહેલું “સામાયિક આવશ્યક અને છ પરચફખાણ આવશ્યક આ બંનેની આરાધના થઈ ગઈ.
સામાયિક લીધા બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. જો કે એને ખરો પ્રારંભ તે ચાર થેય પૂરી થયા બાદ ઠાવવાને વિધિ થશે ત્યારથી થવાને છે.
આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ મંગલ નિમિત્તે “ચૈત્યવંદન” થી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. એ માટે ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને “દેવવંદન” પણ કહી શકાય.
૪. તથા પ્રકારના રેગાદિકના કારણે જ આ છૂટ છે. સશક્ત અને નીરોગી માણસેએ છૂટ લેવી યંગ્ય નથી. બાકી વિશેષ ગુરુગમથી જાણું લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org