________________
*સંવચ્છરી પ્રતિક્રમણ 403Mpલ )
પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં રાતના પચ્ચક્ખાણ કરવાનાં હોય છે. એથી કરીને અહીં “પચ્ચક્ખાણ આવશ્યક’ કરી લેવામાં આવે છે. પરફખાણે નીચે મુજબ છે.
સૂર્યાસ્ત પછી કરવાનાં પચ્ચખાણે
સામાન્ય સૂચના:-ન્હાની કે હેાટી–એટલે બેસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વગેરે કોઈ પણ પ્રકારની તપસ્યા કરનારાઓ માટે, નીચેનાં બે પચ્ચક્ખાણો બે હાથ જોડી કરવાનાં હોય છે. ગુરુદેવ હેય તે તેમની પાસે જ કરે; નહીંતર વડીલ પાસે કરવું, છેવટે પોતે કરી લેવું.
અનાજ અને પાણી વગેરેના સંપૂર્ણ ત્યાગવાળે “ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો “સૂરે ઉગ્ગએ ચઉવિહાર” થી ઓળખાતું નીચેનું પચ્ચખાણ કરવું. સૂરે ઉગ્ગએ ચઉવિહાર–ઉપવાસના
પચ્ચક્ખાણનો પાઠ સૂરે ઉગ્ગએ અભત્ત પચ્ચકખાઈ, ચઉન્વિીંપિ આહારં, અસણું પાણું ખાઈમ સાઈઝં
૧. “ચઉવિહાર” આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત “ચતુર્વિધ આહાર થાય અને તેનું ગુજરાતી રૂપ “ચાર પ્રકારને અંહાર” થાય. એ ચાર પ્રકારના આહારને જેમાં ત્યાગ સૂચિત થતો હોય તે પાઠને, કે તે વ્રતને ચઉવિહાર ઉપવાસ કહેવાય છે. ચાર પ્રકારને આહાર કયો? ૧. અશન તમામ પ્રકારના ભોજનના પદાર્થો, ૨. પાણ= પાણીથી તમામ પ્રકારના પિય-પ્રવાહીદ્રવ્ય, ૩. ખાદિમ–તમામ પ્રકારના બદામ વગેરે સુકા મેવાઓ, ૪. સ્વાદિમ=એટલે એલાયચી, લવીંગ આદિ મુખવાસની ચીજે. પ્રાયઃ વિશ્વના ખાઘ–પેયાદિ તમામ પદાર્થોને ઉક્ત ચારે જાતોમાં સમાવેશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org