________________
-સંવછરી પ્રતિકમણ જેવી
S
સંવરી પ્રતિક્રમણને સરળ અને સળંગ વિધિ
(ચિત્ર સાથે)
પ્રથમ આવશ્યક” રૂપ
સામાયિક લેવાને વિધિ સુચના:-શ્રાવક તથા શ્રાવિકાએ સામાયિક લેતા પહેલાં થોડીક શારીરિક–બાહ્યશુદ્ધિ કરવાની હોય છે. સૌથી પ્રથમ હાથપગ ધોઈ અને જંગલ કે પેશાબ ન કર્યા હોય એવા શુદ્ધ વસ્ત્ર પહેરીને સામાયિક કે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વળી જે જગ્યાએ પ્રતિક્રમણ કરવાનું હોય તે જગ્યાને પૂછને પછી ગરમ કપડાનું કટાસણું–આસન પાથરીને સામાયિકને વિધિ કરવાનું હોય છે. આ બાબત સૌએ પ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ. સામાયિકમાં જોઈતાં ઉપકરણોની યાદી જુદી છાપી છે તે જોઈ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org