________________
(૩૪..)
આ તો વિધિ સહિત
ન કરવાનાં કાર્યો 1. પ્રતિક્રમણમાં આવનારે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક કે માસિક
કોઈ પણ પ્રકારનું છાપું લઈને ન આવવું. ૨. નવલકથાઓ, કે વાંચવા માટેના કેઈ પણ પ્રકારનાં પુસ્તક
ન લાવવાં. ૩. પ્રતિક્રમણ ડોળાવવા માટે કાગળના ડુચા કે કાંકરા ન લાવવા. ૪. આ ક્રિયા એ મહાન પવિત્ર અને ગંભીર ક્યિા છે માટે તેની
અદબ અને બહુમાન જાળવવું. વાતો કરવી નહિ, ગપ્પાં મારવા નહિ, હસવું નહિ, મકરીઓ કે છેડતી કરવી નહિ, મજાક ન ઉડાવવી પણ ઠાવકાઈ અને ગંભીરતા જાળવવી. પ્રતિક્રમણ ભણાવવાને અવાજ સંભળાતો હોય તો તે તરફ કાન રાખી ઊભા રહીને, (ઊભા ન થવું હોય તો) પલાંઠી વાળીને અથવા બે હાથ જોડી સ્ત્રીને સાંભળવાં, ન સંભળાય તેવું હોય તો પણ બે હાથ જોડી શાંતિ જાળવવી, હાથ જેડયા વિના બેસી રહેવું એ અનાદર છે. અવિધિ છે. માટે ઉપગ રાખ જેથી વિરાધનાનું પાપ ન લાગે અને પિતાનું કે બીજાનું પ્રતિક્રમણ ડોળાય નહિ.
પ.
& |
Sin
&
-
:;
, '
. '
'
-
t
.
.
.
.
.
. ' -
1
*
*
*
* *
* *
* *
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org