SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪..) આ તો વિધિ સહિત ન કરવાનાં કાર્યો 1. પ્રતિક્રમણમાં આવનારે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક કે માસિક કોઈ પણ પ્રકારનું છાપું લઈને ન આવવું. ૨. નવલકથાઓ, કે વાંચવા માટેના કેઈ પણ પ્રકારનાં પુસ્તક ન લાવવાં. ૩. પ્રતિક્રમણ ડોળાવવા માટે કાગળના ડુચા કે કાંકરા ન લાવવા. ૪. આ ક્રિયા એ મહાન પવિત્ર અને ગંભીર ક્યિા છે માટે તેની અદબ અને બહુમાન જાળવવું. વાતો કરવી નહિ, ગપ્પાં મારવા નહિ, હસવું નહિ, મકરીઓ કે છેડતી કરવી નહિ, મજાક ન ઉડાવવી પણ ઠાવકાઈ અને ગંભીરતા જાળવવી. પ્રતિક્રમણ ભણાવવાને અવાજ સંભળાતો હોય તો તે તરફ કાન રાખી ઊભા રહીને, (ઊભા ન થવું હોય તો) પલાંઠી વાળીને અથવા બે હાથ જોડી સ્ત્રીને સાંભળવાં, ન સંભળાય તેવું હોય તો પણ બે હાથ જોડી શાંતિ જાળવવી, હાથ જેડયા વિના બેસી રહેવું એ અનાદર છે. અવિધિ છે. માટે ઉપગ રાખ જેથી વિરાધનાનું પાપ ન લાગે અને પિતાનું કે બીજાનું પ્રતિક્રમણ ડોળાય નહિ. પ. & | Sin & - :; , ' . ' ' - t . . . . . . ' - 1 * * * * * * * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy