________________
સંવછરી પ્રતિક્રમણ કરી . જ રટ છે યથાવત મુદ્રાને યથાર્થ ભાવ લં વમળો (જુઓ ચિત્ર નં. ) વખતે બરાબર થાય છે. આ મુદ્રા વડે વંદન વિધિ કરીને પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એમ જણાવે છે ક–તું ગમે એટલે ડાહ્યો, હુંશિયાર કે વિદ્વાન હે, પણ તારા ગુરુદેવ આગળ તારે તો-તાજું જન્મેલું બાળક જેવું અજ્ઞાત હોય છે તેવા ભાવે જ તારે જીવનપર્યત રહેવાનું છે એ ભાવ સદાય તારા હૈયામાં ટકાવી રાખવાનું છે, જેથી તને અહંભાવ આવી ન જાય અને શિષ્યભાવ ભૂલી ન જવાય અને એમાંથી ગુરુ આશાતનાને પાપ પ્રસંગ ઉભો ન થઈ જાય. વળી સાથે સાથે વડીલોએ પણ પિતાના શિષ્યોમાં ઉલટે ભાવ ન જન્મે એની જરુરી ખેવના રાખવી એ એટલું જ અગત્યનું છે.
ત્યારે જુઓ “અહા કાય” આવે ત્યારે પ્રથમ મુહપત્તીને તમારે અરવલા ઉપર મૂકવી. આ મુહપત્તીને તમારે ગુરુ ચરણકમલ રૂપે કલ્પવી. મો શબ્દને “” બેલતાં જોડેલા હાથને બંને પંજાને ઊંધા કરી મુહપત્તીને અડાડવા, મુહપત્તી ચરણને સ્પર્શીને તેની રજ શિરે ચઢાવતા હોય તે ભાવ ધારણ કરવો “ બેલાય ત્યારે હાથના બંને પંજાઓને,-હથેળીને સવળા કરી લલાટે અડાડવા, એ જ રીતે થે #ાય શબ્દ બોલતી વખતે સમજવું.
ત્તા મે માં ન વખતે મુહપત્તી ઉપર હાથના બંને પંજૂઓ ઉંધા મુહપત્તી ઉપર રાખવાના, સા બેલવાની વખતે બંને પંજાઓને સવળા કરી છાતી પાસે રાખવા, તે જ સવળા હાથ મે બોલવાની
૨. યથાજાત સુકા પ્રારંભમાં ઉભા ઉભા થતા શીર્ષનમન વખતની સમજવી, બાર આવના વદને વખતની સમજવી કે “સંફ્રાસં” વખતના શિરનમનની લેવી કે ત્રણેય વખતની ગણવી ? આ બાબતની સ્પષ્ટતા કે મને જાણવા નથી મલી. એટલે મેં ઉપરોક્ત વિધાન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org