________________
વિધિ સહિત
બેઠા બેઠા કરવું, પણ બંને જણાંઓને નીચેના વિધિ સરખી રીતે કરવાના છે. સુગુરુ વાંદાં-એટલે અહા કાય‘–કાય ’ વાળી ( બાર આવર્તાની ) ક્રિયા.
આ સૂત્ર ગુરુવંદનનું છે. પૃ. ગુરુદેવ પ્રત્યે પૂજ્ય અને આદરભાવ વ્યક્ત કરવા અને ક્રોધ કે કષાય ભાવાથી જે કઈ અપરાધાઆશાતના અતિચારા લાગ્યા હાય તેની ઊંડા અંતઃકરણના ભાવથી ત્રિકરણ યોગે માફી માગવા માટેનું આ ખાસ સૂત્ર છે. આ સૂત્રમાં–
અ હૈ, કા ય, કા ય,
જ ત્તા બે, જ વણિ, જ઼ જ થ બે,
આ ક્રિયા ધ્રુવી વિધિથી કરવી ? તેનાથી સમાજના મેાટા ભાગ અજ્ઞાત છે, તેથી જેને જેમ ફાવે તેવી ચેષ્ટા કરી એક કામ પતાવ્યાને સતાષ લે છે, પણ એ વિવિધ દેષ છે. તેથી પ્રતિક્રમણ અશુદ્ થાય છે. સમજવા માટે બહુ નાની એવી બાબત એકવાર જો ધ્યાનમાં લઈ લેશે। તા તેનેા કામ લાભ ઉઠાવી શકશેા. ૧૨, આવાં બાદ થતા નમસ્કાર સાથેની ક્રિયાને યથાજાત મુદ્રા'થી આળખાવી છે. જાત એટલે જન્મ સમયની મુદ્રા, યથાાત મુદ્રાના અ કરતાં જન્મ થનારના જન્મ વખતે બે હાથ કપાળે લાગેલા હેાય છે. એમ શિષ્યે ગુરુને વંદન કરતી વખતે રજોહરણ, મુહપત્તી અને ચાલપટ્ટો ત્રણ જ ઉપકરણ સાથે બે હાથ કપાળે અડાડીને વંદન કરવું જોઈએ.
૧. બધા સૂત્રેાના અર્થ એકવાર પશુસણમાં કે તે પહેલાં જે વાંચી જવાય તો પ્રતિક્રમણમાં જે કટાળેા, ધ, આળસ આવે છે તે નહિ આવે અને ક્રિયા કરવામાં અનેરા આનદ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org