________________
તેજ મા રીમ ઉદ્યોગમાં ધી સ્વસ્તિક ઈડીયા લીમીટેડ, શેલ માણેકલાલ ચુનીલાલ લીમીટેડ (શિમ ડીવીઝન) સંસ્થાઓના તેઓ સ્થાપક છે તેમજ કેહાપુર અને બેંમર સુધીની ફીમ કંપનીએમાં તેમનાં રોકાણ છે.
આજે આ ક્ષેત્રમાં પણ આ ભાયાત્માને સારો ચાન્સ મળ્યો છે.
આ પ્રમાણે કપતિની મીલકત અને સાહ્યબી ધરાવતા શેઠ માણેકલાલ સ્વભાવે મીલનસાર, હસમુખા અને ધાર્મિક કાર્યોમાં પૂરતા મદદગાર રહ્યા છે અને તેમને અમી ગરિતો દાનપ્રવાહ અને સમાજ માટે તે શું પણ સમસ્ત ભારત માટે ગૌરવશાલી બનેલ છે. દેહરાસરે, વિવાલય, ઉપાશ્રય, અનાથાલય, ગુરૂકો, પૌષધશાળાઓ, અન્નક્ષેત્રે, પાંજરાપોળ, સેનેટરીયમો વગેરે બનાવી આપવામાં માણેકલાલ શેઠનો ફાળો અગ્રસ્થાને ગુંજારવ કરતો હોય જ તેમજ ગુપ્ત દાનમાં તેઓએ કમાલ જ કરી છે.
તેની સાથે સાહિત્યકારોની કદર કરવામાં પણ કચાશ રાખી નથી.
આજે અનેક જ્ઞાનમંદિર, સાહિત્ય સંસ્થાઓને પણ તેમની તરફથી સુંદર સહકાર મલો છે ને મળે છે.
તેમના જેવા જ ઉદારચિત્ત અને માયાળ અને હસમુખા સ્વભાવના તેમના ધર્મપત્ની અ, સૌ. કામ બહેન પણ ઇ માધાભાઈને સત્કાર્યોમાં અને સેવાભાવી ક્ષેત્રમાં સારો લાભ ઉઠાવી રહેલ છે.
આજે શેઠ માણેકલાલભાઈના દાનને આંકડો સમજો જ મુશ્કેલ છે, કારણ જ્યાંથી નિત્ય દાનને અમીપ્રવાહ કરતે હેય ત્યાં દાનેશ્વરી આ ભામાત્માના દાનનો આંકડે કણ અને કઈ રીતે તારવી શકે? આવા દાનેશ્વરી કદરદાન ભાગ્યાત્માને સરકારે જે. પી. ને ઈલકાબ અર્પણ કર્યો છે તેમજ તેમણે દયાવારિધિ” ની પુત્ય પદવી (બીરૂદ) પણ પ્રાપ્ત કરી છે.
નાની વયમાં આ પ્રમાણે કરડે રૂા. પ્રાપ્ત કરી પરમાથે વાપરી જાણનાર તેમના જેવી અદભૂત વ્યકિતઓ પણ ઓછો જ હશે. પરમાત્મા આવા અનેક કામ કરવા તેમને દીર્ધાયુ અપે.
પાણી ૧-૧૦-૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com