Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાણવા માટે પુરાણાની શૈલી તથા વણ્ય વિષયનું વિશદ અધ્યયન જરૂરી છે. જેથી વણ્ય' વિષયની
સત્યતા સુધી પહેાંચી શકાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિલેખાના અધ્યયન માટે તે સમયની લિપિનું જ્ઞાન પણ અત્યંત જરૂરી છે. પ્રાચીન અભિલેખા બ્રાહ્મી, કુટિલ, અથવા જૂની દેવનાગરીમાં લખેલા હોય છે. પંજાબ વગેરે પ્રદેશાના પ્રાચીન લેખા ખરાબ્દી લિપિમાં છે. વિશ્વવિદ્યાલયેમાં હજુ સુધી લિપિના અધ્યયનની યોગ્ય વ્યવસ્થા નથી. અભિલેખાની ભાષા પ્રાકૃત અથવા સંસ્કૃત હોય છે. સંયાગની વાત તેા એ છે કે ધણા બધા ઈતિહાસવિદ્યાને સંસ્કૃત આવડતું નથી અને સંસ્કૃતનોને ઇતિહાસનુ જ્ઞાન નથી હતું. પરિણામ એ આવ્યું છે કે આજે આ(અભિલેખ) શાસ્ત્રની ઉન્નતિ પ્રાયઃ અટકી ગઈ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસના વિદ્વાને પ્રાચીન લિપિ અને ભાષાનું જ્ઞાન મળી રહે તેવી સુવિધા પૂરી પાડવી જોઈએ. આજે પ્રાચીન લિપિ સારી રીતે ઉકેલી શકે તેવા ગણ્યા ગાંઠયા વિદ્વાને છે. આ વિદ્યાના અધ્યયનની યેાગ્ય વ્યવસ્થા નથી. આ વિદ્યાના ઉત્કષ માટે સક્રિય થઈ વિશ્વવિદ્યાલયેામાં સરકારે યાગ્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, નહીં તો ધીરે ધીરે આ વિદ્યા અમુક વ્યક્તિ પૂરતી સીમિત થઈ જશે અને અધિકાંશ સમાજ તેનાથી અનભિજ્ઞ જ રહેશે.
પાદટીપ
૧. H. M. Elliot, History of India, Vol. III, London, 1871, pp. 350 ff; ગૌ હી, ગોલા, મારતીય પ્રાચીન ત્તિવિમાના (માત્રાન્તિ,, વિન્ની, ૨૬૨૮, ૬ ૨૭; R B Pandey, Indian Palaeography, Varanasi, 1957, p. 59
૨. ગૌ. ઢો. બોક્ષા, કર્યું હ્ર, ૬ ૨૮
૩. Asiatic Researches (1788), Vol. I, pp. 131 ff; Epigraphia Indica, 160 ff; માત્રાલિ., પૃ.૨૮
1890), Bombay, pp. 215 ff. ૬. નન, પૃ. ૨૮-૩૨
૭. D. C. Sircar, Select Inscriptions (SI,), Calcutta, 1942, Book I,
nos. 6–19 & 24-30
Vol. II (Delhi, reprint), 1970, pp.
૪. Indian Antiquary, Vol. XIX (July, ૫. માત્રાતિ., પૃ. ૩૮
૮. Ibid,, nos. 20-21 & 33–33
૯. Ibid., Book I, no. 46., Book II, nos. 1, 14, 20, 43, 44, 94 & 104
૧૦. Ibid., Book II, no. 2
૧૧. Ibid., Book II, no. 67; Book III, no. 25
૧૨. Ibid., Book III, no. 9
૧.. Ibid,, Book III no. 21
૧૪. lbid., no. 35
૧૫. ગ. વ. આચાય', (સ:), ‘ગુજરાતના ઐતિહાસિક લેખ', ભા. ૨ મુંબઈ, ૧૯૩૫, ન. ૧૫૫, ૨૦૪ ૧૬. એજન, નં. ૧૪૭
૧૭. એજન, ભા. ૧, મુંબઈ, ૧૯૩૩, લેખ ૨ થી ૫; Journal of Ancient History, Vol. II, Calcutta, 1968–69, pp. 104 ff.
૧૮. D. C. Sircar, op cit, Book I, no. 22
૧૨]
[સામીપ્સ : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only