Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘અમમસ્વામિચરિત’ના રચનાકાળ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચન્દ્રપ્રભસૂરિ ધર્માંધાષસિર ' સમુહ્યેષસૂર મધુસૂદન ઢાંકી પૂર્ણિમા ગચ્છના આચાય મુનિરત્નસૂરિની કૃતિ અગમસ્વામિચરિત ભાવી તીથંકર ‘અમમ' સંબંધી એક ધર્માંકથાનક ગૂંથી લેતી જૈન રચિત મધ્યકાલીન સંસ્કૃત કૃતિ છે. પ્રસ્તુત રચનાનું સાહિત્યિક દૃષ્ટિએ અમુકાશે મૂલ્ય જે હોય તે, ઐતિહાસિક દષ્ટિએ તે ત્યાં અપાયેલ જિનસિંહસૂરિ રચિત પ્રાન્તપ્રશસ્તિનું વિશેષ મૂલ્ય છે. પ્રશસ્તિમાં રચતવ શબ્દાંકમાં “દ્વિપંચદ્દિનવૃક્ષે” એમ બતાવ્યું છે, જેને (વાભગતિ નિયમ અનુસાર) સ. ૧૨૫ર(ઈ. સ. ૧૧૯૬) (સ્વ.) મુનિ પુણ્યવિજયજીએ, અને પ્રમાણે (સ્વ). પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઘટાવ્યુ` છે? તેા વળી પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રસ્તુત રચનાનું મિતિ વર્ષાં સં. ૧૨૫૫/ઈ. સ. ૧૧૯૯ બતાવે છે.પ બીજી બાજુ (સ્વ.) મેહનલાલ દલિચંદ દેશાઈએ તેને સ. ૧૨૨૫/ઈ. સ. ૧૧૬૯ માન્યું છે. રચના-મિતિ સધ પ્રસ્તુત ભિન્ન અભિપ્રાયા આથી પરિક્ષણીય બની જાય છે. એ BY * રચનાના શબ્દાંકમાં કથિત વથી વાસ્તવિક મિતિ શુ' ફલિત થઈ શકે તે સંબધમાં તે પ્રશસ્તિ અંત ત નોંધાયેલી ઘટનાએ, તેના ઐતિહાસિક સંદર્ભેĒની સાથે સકળાયેલ પાત્રાની સમયસ્થિતિને લક્ષમાં લેતાં ખ્યાલ મળી રહે છે. પૌ`મિક મુનિરત્નસૂરિની પ્રશસ્તિમાં દીધેલ ગુર્વાવલ નીચે મુજબ છે : For Private and Personal Use Only મુનિરત્નસૂર સુરપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની સંસ્થાપના ચન્દ્રપ્રભસૂરિ દ્વારા સં. ૧૧૪૯/ઈ. સ. ૧૦૯૩ માં થઈ હોવાનું અન્ય સાધના દ્વારા વિદિત છે. ચન્દ્રપ્રભસૂરિ-શિષ્ય ધાષસૂરિ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવાનુ અમમસ્વામિચરિત અતિરિક્ત પ્રસ્તુત ગુચ્છ પર પરામાં થઈ ગયેલા અન્ય મુનિઓની રચનાઓથી પણ સિદ્ધ છે. ધર્માંધાષના શિષ્ય સમુદ્રÀષ પણ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવા ઉપરાંત ગેાધ્રક(ગોધરા) ના રાજા દ્વારા, તેમજ માલપતિ પરમાર નરવર્માંની સભામાં વાદિશ્વેતા રૂપેણુ માનપ્રાપ્ત મુનિ હતા * સહાયક નિયામક, અમેરિકન ઇન્સ્યૂિયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, વારાણસી ૧૩૮ ] [સામીપ્ય : મઁકિટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100