Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામે અત્યારે (અને કદાચ શરૂઆતથી જ) ઇસ્લામના પેગમ્બર સાહેબ(સ. અ. સ.)ના રાત્રે આવેલે છે તે હરમેનખવી (અર્થાત્ પેગમ્બર સાહેબની મસ્જિદ)ની પાછળના ભાગમાં આવેલી એક વિશાળ ઐતિહાસિક ઇમારતમાં સ્થિત છે. તેમાં ધમ, ભૌતિક જ્ઞાન, ઇતિહ્વાસ, ભાષા, સાહિત્ય, કાવ્ય, છંદશાસ્ત્ર ઇત્યાદિ બધા વિષયેા પર અરબી, ફારસી અને તુકી ભાષામાં લખાયેલા આશરે સાડા ચાર હાર હસ્તલિખિત ગ્રંથામાં સારી એવી સખ્યા ભારતીય વિદ્વાને રચિત છે જેમાં મુખ્યત્વે પ્રતિદ્વાસ, કાવ્ય, સંતાનાં જીવન વૃત્તાંત જેવા વિષયાને લગતાં પુસ્તકોને સમાવેશ થાય છે. આ પુસ્તકાલય તરફ ભારતીય વિદ્વતા અને વાચકાનું સર્વોપ્રથમ ધ્યાન મારી માહિતી મુખ દારૂલમુલસન્નિફીન આઝમગઢ(ઉત્તર પ્રદેશ)ના તત્કાલીન વડા અને ગુજરાતના ઇતિહાસવિદો જેમના નામથી પરિચિત છે તે મમ મૌલાના સૈયદ અબૂઝફર નવી સાહેબના પિતાના વડીલ બધુ અલ્લામાં સૈયદ સુલેમાન નદીએ તેમના ત ંત્રીપણા હેઠળ નીકળતા ઉર્દૂના વિખ્યાત માસિક મઆરિફ દ્વારા ઈ.સ. ૧૯૨૬ માં દોર્યુ હતુ.જ ત્યાર પછી મુંબઈ ફાસ ગુજરાતી સભા સાથે સંકળાયેલા તેમજ ગુજરાતના ઇતિહાસના સમર્થ અભ્ય!સી તેમજ કેક્રિશ્ન ઍન્ડ કં પની નામની અપ્રાપ્ય પુસ્તક વિક્રેતા સસ્થાના આદ્યસ્થાપક મમ મુહમ્મદ ઉમર કૈાકિલનું ધ્યાન ‘મગ્માફિ' દ્વારા ઘેરાયું તેના ફળસ્વરૂપે કે તેમને સ્વતંત્ર રીતે માહિતી મળી તેના પરિણામે તેમણે મદીનાવાળી પ્રત વિષે હજ પ્રવાસે જતા અમદાવાદના સુપ્રસિદ્ધ સામાજિક કાય*કર તથા ધાર્મિ*ક નેતા અને ગુજરાતની માસિક ‘આક્ષેહયાત''ના તંત્રી મમ મૌલાના હબીબુર હુમાન ગઝનવીને વાત કરી તેમને તે વ્રતની નકલ ઉતારી લાવવા સૂચન કર્યુ.. મૌલાના ગઝનવી તેની નકલ ઉતારીને લાવ્યા પણ હતા. આ નકલ અત્યારે કાં છે તે વિષે કેાઈ માહિતી મળતી નથી. પણ મૌલાના ગઝનવી પાસેથી વડેદરાના ડૉ. સતીશચંદ્ર મિત્રે થાડા સમય માટે લીધી હેવાનુ` કહેવાય છે. અને સભવતઃ તેમણે આ નકલ પરથી નકલ કરાવી ઉપર જણાવ્યું તેમ પ્રકાશિત કરાવવાનું પગલું ભયુ હતું.પ આમ અત્યંત ઇચ્છા હેાવા છતાં આ તારીખે મહુમૂદશાહી' તેમજ તેની પુરવણીની નકલ જોવામાં સફળતા મળી ન હતી. પ્રસગાપાત્ત ઑગસ્ટ--સપ્ટેમ્બર ૧૯૮૪ માં હુજ પ્રસ`ગે અરબસ્તાન જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે દસેક દિવસ(સપ્ટેમ્બર ૨૧-૩૦)ના મદીનાના નિવાસ દરમ્યાન આરિફ મે વાળા પુસ્તકાલયની ઊડતી મુલાકાત લેવાનું શકય બન્યું. સઉદી અરબસ્તાનના વક્ ખાતા દ્વારા સ'ચાત્રિત આ ગ્રંથાલયના ક્રમચારીઓના ઉપેક્ષાભર્યાં વતન કરતાં વધુ તે સમયના અભાવને લઈ ને તેના યથાચિત લાભ લઈ શકાય તેમ હતું નહી. માત્ર ત્યાં ઉપલબ્ધ મહમૂદ બેગડાના સમય સુધીના ગુજરાત અને તેના આડેશ પાડોશના રાજ્યનો ઇતિહાસ આલેખતી આ છે ફારસી કૃતિએ જેમના વિષે ઘણા સમયથી માહિતી હતી તે જોવાની તીત્ર ઉત્કંઠા સ ંતાષવા માટે ત્યાં થેડે! એક સમય ગાળી ઉક્ત ગ્રંથ જોયા તથા ત્યાં સંગ્રહાયેલ પુસ્તકાની યાદીનુ રજિસ્ટર પણ જોયુ. રજિસ્ટર જોતાં પ્રતીતિ થઈ કે અન્નામા સૈયદ સુલેમાન સાહેબના લેખ તેમજ તેમાં આપેલ પુસ્તકોની ટૂંકી યાદી પરથી આ પુસ્તકાલયની સમૃદ્ધિતા કે તેમાં સીધી અથવા આડકતરી રીતે ભારતને ઉપયેાગી તેવાં પુસ્તકોના મહત્ત્વ વિષે જોઈએ તેવા ખ્યાલ આવી શકે નહીં. આ પુસ્તકામાં હસન નિઝામીનું ઈલ્તુમિશના સમયમાં લખાયેલુ તાજુમા આસિર”, મુહમ્મદ બિન તુગ્લુકના સમયમાં રચિત “બસાતીનુંઉન્સ', અનુલ-ફ ઝલકૃત “અકબરનામા”, “તારીખે સલીમશાહ” (બહુધા તુઝૂકે જહાંગીરી' અથવા ‘ઇકબાલ-નામએ-જહ્વાંગીરી'), મુહમ્ભ અમીન રાઝીનું ૧૭૪ ] [ સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100