Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથસમીક્ષા ગુજરેશ્વર-પુરાહિત કવિ સોમેશ્વર : જીવન અને કવન : લેખિકા : ડૉ, વિભૂતિ વિક્રમ ભટ્ટ, પ્રકાશક : શ્રી કેશવપ્રસાદ ચુનીલાલ ભટ્ટ, ‘સુનંદા સદન', રમણુનગર સેાસાયટી પાસે, મણિનગર, અમદાવાદ-૮, પૃ. ૧૨ + પર, કિ ંમત રૂા. ૬/- સપ્ટેમ્બર, ૧૯૮૧ સામેશ્વર-વિરચિત સુરથાત્સવ, એક અનુશીલન : લેખિકા અને પ્રકાશક ઉપર્યુક્ત, પૃ. ૮ + ૧૨૦, કિંમત રૂા. ૧૫/- મે, ૧૯૮૪, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનાં સકાના ગૌરવભર્યાં. પ્રદાનની વાત કરતાં આચાય આનંદશંકર ધ્રુવે કહ્યું. તુ કે‘ગુજરાતે જે ભાગ લીધા છે તે પિરમાણુમાં અલ્પ નથી; અને ગુણામાં તે તે આપણને જરૂર મગરૂર ખનાવે એવા છે અને કેટલાક પ્રથાએ તે અન્ય પ્રાંતમાં અને પરિણામે આખા હિન્દુસ્તાનમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે.' ‘કીતિ કૌમુદી' અને ‘સુરથાત્સ’ જેવી પ્રશિષ્ટ સંસ્કૃતિ સાહિત્યકૃતિઓએ માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતીય સ ́સ્કૃતસાહિત્યમાં આચાય કુવ કહે છે તેવી સારી પ્રતિષ્ઠા મેળવેલી છે. સ`સ્કૃત સાહિત્યસર્જનની પરંપરા ગુજરાતમાં પ્રાચીન છે પણુ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યકામમાં એ સર્જન પરંપરા પ્રક પર પહેાંચી હતી અને ત્યાર પછી ભીમદેવ બીજાના તેમજ વીરધવલ અને તેની મંત્રીએલડી વસ્તુપાલ-તેજપાલના સમયમાં ફરીથી સાહિત્ય સર્જનના પ્રમળ જુવાળ વરતાય છે અને ગુજરાતમાં સંસ્કાર તેમજ સાહિત્યક્ષેત્રે અપૂર્વ ઉત્સાહથી પ્રવૃત્તિ થવા લાગે છે. કવિ સામેશ્વર આ સાહિત્યિક સમયગાળાને પ્રખર પ્રતિનિધિ છે. વસ્તુપાલના સમકાલીન સંસ્કૃત સજામાં સામેશ્વર અગ્રગણ્ય કવિ હતે. સામેશ્વરે કીતિ કૌમુદી'નામનું ઐતિહાસિક કાવ્ય, ‘સુરથાત્સવ’નામનુ પ્રશિષ્ટ પૌરાણિક મહાકાવ્ય, ઉલ્લાધરાધવ’ નામનું નાટક, ‘કાઁમૃતપ્રપા’નામના મેધાત્મક શ્લોકસ ગ્રહ, ‘રામશતક’નામનુ સ્તત્રકાવ્ય, ‘આયુપ્રશસ્તિ,’ વૈદ્યનાથપ્રશસ્તિ' અને બીજી કેટલીક શિલાલેખપ્રશસ્તિઓ આદિ અનેક સર્જનાત્મક સસ્કૃત કૃતિ રચીને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતના યેાગદાનને પરમાણુ તથા ગુણવત્તા બન્ને દૃષ્ટિએ નક્કર તથા નેધિપાત્ર ઠેરવ્યું છે. સામેશ્વરની કાવ્યકળાનાં એમના સમકાલીન કવિઓએ પણ વખાણુ કર્યાં છે અને, તેમણે એક પ્રહરમાં જ એક નાટક રચી કાઢચુ` હતુ` તેવી તેમની પ્રશંસા, તેમની પ્રબળ સિરક્ષા તથા શીઘ્ર કવિત્વશક્તિની શાખ પૂરે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં વિપુલ અને વિવિધતાસભર પ્રદાન કરનાર, સેમ ગુર સર્જક, સામેશ્વર કવિના જીવન તથા સાહિત્યનું ડૉ. વિભૂતિ વિક્રમ ભટ્ટ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. અને એમના અધ્યયન-સંશોધનના ળસ્વરૂપે, ગુ રેશ્વરપુરાહિત કવિ સેામેશ્વર : ‘જીવન અને કવન' અને સામેશ્વરવિરચિત સુથાત્સવ : એક-અનુશીલન” એ બે પુસ્તકો આપણુંતે મળ્યાં છે. આ બન્ને મહત્ત્વનાં પુસ્તકોના પ્રકાશનથી, આપણાં મહાવિદ્યાલયેા, વિદ્યાભવને તથા વિશ્વવિદ્યાલયામાં, સંસ્કૃત સાહિત્યના સમાલાચનની તથા સંસ્કૃત સાહિત્યસ્વામીએ અને તેમની પ્રશિષ્ટ કૃતિયાના સંધના સપ્રમાણ અને સૂક્ષ્મ અધ્યયનની પ્રવૃત્તિ, છેલ્લાં પંદર-વીસ વર્ષોંમાં કેટલી પરિપકવ અને દૃઢ બનતી રહી છે તેની આપણને પ્રતીતિ થાય છે. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી જેવા આપણા ગણ્યમાન્ય વિદ્વાનના ભાદ'ન હેઠળ ડૉ. વિભૂતિ ભટ્ટ કવિ સોમેશ્વરના જીવન-સાહિત્યનું સ`શેાધનકાય' પ્રારંભ્યું હતુ. અને તેમને મહાનિબધ સ્વીકારાઈ ગયા પછી પણ તેમણે સામેશ્વરના ગ્ર^થેનુ પરિશીલન ચાલુ રાખ્યુ તેને પરિણામે સામીપ્ટ : કઢાખર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૨૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100