Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 4
________________ ખરેખર ખુબ જ સુંદર સંકલન કરેલ છે. પૂર્વરંગથી શરૂ થતું જીવ-અજીવ, કર્તા-કર્મ અધિકાર વગેરેમાં ક્રમે ક્રમે વ્યવહાર અને નિશ્ચય બન્નેને ઘણો સુંદર ન્યાય આપેલ છે. જો ભોક્તાભોગ્ય ભાવ બરાબર સમજાય તો જીવ અને પુગલની જે સંધી છે, તે તોડતા વાર ન લાગે. તેનું સુંદર નિરૂપણ કરેલ છે. અને અંતિમ પ્રકરણમાં શુદ્ધ તત્વની છણાવટ કરી વિશુદ્ધ સ્વભાવી આત્મા ન તો કોઈનો કર્તા છે કે ન તો ભોક્તા છે તે સિદ્ધ કરી પરમ અર્થની પ્રાપ્તી કરાવે છે. હકીકતમાં આ સંક્ષિપ્તિકરણ વાંચક વર્ગને આત્માભિમુખ કરશે તેજ અભ્યર્થના. - વસંતભાઈ કે ગાંધી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 73