Book Title: Saman suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સાચે જૈ ન ( શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત ) જૈન કહો કહ્યું હવે ? પરમ ગુરુ, જૈન કહે કહ્યું હવે ? -ગુરુ ઉપદેશ વિના જન મૂઢા, દશન જૈન વગોવે, પરમ ગુરુ, જૈન કહે કયું હવે? ટેક 1 કહત કૃપા-નિધિ સમ-જળઝીલે, કર્મ મેલ જે ધોવે, બહુલ પાપ–મળ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે, - પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૨ “સ્વાદુવાદ પૂર્ણ જે જા, “નય’ ગર્ભિત જસ વાચા, ગુણ પર્યાય ‘દ્રવ્ય જે બૂઝ, સે હી જૈન હૈ સાચા, પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૩ કિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપૂડી, જૈન – દશા ઉનમે હી નહિ, કહે સે સબ હી જૂઠી, પરમ ગુરુ, જૈન કહો કયું છે ? ૪ પર-પરિણતી અપની કરી માને, કિરિયા ગર્વે ઘેલું, ઉનક જૈન કહા કર્યું કહીએ, સો મુરખમેં પહેલો, પરમ ગુરુ, જેન કહે કયું હવે ? " જૈન – ભાવ સબ જ્ઞાની માંહી, શિવ સાધન સહિયે, નામ વેશથી કામ ન સીઝ, ભાવ ઉદાએ રહિયે, પરમ ગુરુ, જેન કહો કહ્યું હવે ને ૬ જ્ઞાન સકળ નય સાધન સાધ, ક્રિયા ઝાનની દાસી, ક્રિયા કરત ધરમ હૈ મમતા, ચાહિ ગલે મેં ફાંસી, પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 362