Book Title: Saman suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ શું “વિવેક” નું અવસાન થયું છે? મેહ મહારાજાના કાઠિયા ભલભલાને વિવેક – ભ્રષ્ટ કરે છે! અહં - મમત્વનું મહત્ત્વ કયાં લઈ જશે ? જ જો પુસ્તકમાં શુદ્ધિ પત્રક આપ્યું હોય તો પુસ્તક વાંચતા પહેલાં દરેક ભૂલ કાળજીપૂર્વક પુસ્તકમાં સુધારી લેવી. ભૂલ ન સુધારવાથી અર્થનો અનર્થ, મહા અનર્થ થવા સંભવ છે. * અજ્ઞાની સમજે છે કે જ્ઞાનની પોથી ઉપર ધન મૂકી, વાસક્ષેપ નાંખી, પગે લાગવાથી, તેનું બહુમાન થાય છે ! અરે રે ! સાચી સમજની જરૂર છે. * છેલ્લે, ઉપાશ્રય – દેરાસરમાં લાકે ફાટેલા – તૂટેલા, અરે, ઉધઈખાધેલાં, ગંદા પાનાં – પુસ્તકો – પંચાંગ પુસ્તિકાઓ મૂકી જાય છે. -વહિવટદારોએ આવા પુસ્તકો – પાનાને યોગ્ય નિકાલ કરવો જોઈએ અને – ડાં સારાં આમાં પુસ્તકોને પુડાં ચઢાવ, એકાદ નાના કબાટમાં વ્યવસ્થિત રાખવા જોઈએ. - આશાતના” એટલે લાભને બદલે નુકસાન થાય તેવું અયોગ્ય વર્તન. જેન – જિન પરમાત્માના સિદ્ધાન્તોને નિઃશંક માને. શ્રાવક – શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે J – Just – પ્રમાણિક હેય-ન્યાય સંપન્ન વૈભવ મેળવે જ્ઞાન ને દાન વગેરેમાં વાપરે. A - Affectionate : વાત્સલ્ય – પૂર્ણ હોય. I – Introspective - આત્મ – નિરીક્ષણ કરે. N - Noble - ઉમદા હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 362