Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ જો પરમ પૂજ્ય શ્રી યશેાવિજયજી · ઉપાધ્યાયજીએ અનુનાદ રૂપ શતક ન બનાવ્યુ. હાત તેા. આજે આ ઉત્તમ ગ્રંથ વાચનના લાભથી પ્રાયઃ આપણે વ`ચિત રહેત અથવા તે આ ગ્રન્થ વિરૂદ્ધ સ'પ્રદાયનેા છે એવુ માની એ ગ્રન્થ પ્રતિ ઉપેક્ષાભાવ રહ્યા કરત, પરન્તુ ઉપેક્ષાભાવ નથી રહ્યો એ રૂડા પ્રતાપ છે પુ. પૂ. મહેાપાધ્યાયજીના અને યાગનિષ્ફ” એટલા ટૂંકા નામથી ખ્યાતનામ થયેલા પરમપૂજ્ય અષ્ટોત્તરશત ગ્રંથ પ્રણેતા શાસ્ત્રવિશારદ ચેાગનિષ્ઠ આચાય દેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના. ૫૦ પૂ॰ ચેાગનિષ્ઠ આચાય દેવશ્રીએ મૂળ સ'સ્કૃત સમાધિશતક ગ્રન્થ અને મહેાપાધ્યાયજીને અનુવાદિત સમાધિશતક ઉપર પેાતાની અધ્યાત્મભાવના ભરી કલમે વિવેચન લખી અધ્યાત્મરસિક આત્માઓ ઉપર ઉત્તમ ઉપકાર કર્યાં છે. મૂળ ગ્રંથરત્ન દિગંબરીય સ ́પ્રદાયના હેાવા છતાં એમાં કયાંય ખંડનાત્મકતા જણાઈ નથી. જો ખંડનાત્મકતા હાય તા સાહસાગ્રણી મહેાપાધ્યાયજી એ ચલાવી લે, એ માનવા જેવુ' જણાતું નથી. મંગલાચરણના બીજા લેાકમાં “નયન્તિ ચયાન અવāતા શબ્દથી આ ગ્રન્થ જાણી શકાય છે. જો “તો” સોંડા મારતી’'પદમાં દિગબંર સંપ્રદાયના છે એમ 66

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 230