________________
સમાધિશકકમ્
પરાઙ્ગમુખ થઈ એમ જ જાણે છે કે, આ દેહ એ જ આત્મા છે અને શરીર તે જ હું છું', એવી તેને બુદ્ધિ થાય છે, તેથી તે શરીરને જ આત્મા માને છે.
૨૦
नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् ।
तिर्यञ्च तिर्यगङ्गस्थं, सुराङ्गस्थ सुरं तथा ॥ ८ ॥ ભાવા—નર એટલે મનુષ્ય તેના દેહમાં રહેલા પોતાને નર માને છે એમ અજ્ઞાની હિરાત્મા માને છે, અને તેવી જ રીતે પશુ દેહમાં હોય તે આત્માને પશુ માને છે. અને દેવના શરીરમાં હાય તા પેાતાને દેવ માને છે. એમ અજ્ઞાની અહિરાત્મા જેવા શરીરમાં હોય તેવા પેાતાને માને છે.
દાયક છંદ
નરદેહાર્દિક દેખકે, આતમજ્ઞાને હીન; ઇંદ્રિયબલ બહિરાતમા, અહંકાર મન લીન. ૯ વિવેચન-મનુષ્યનું શરીર દેખીને હિંસત્મા પેાતાને મનુષ્ય માને છે, તેમ તિયંચ હોય તે તિર્યંચ, નારકી હાય તેા પેાતાને નારકી માને છે. અને દેવ શરીર પ્રાપ્ત થયું હોય તે પેાતાને દેવ માને છે. એમ આત્મજ્ઞાને હીન પચેન્દ્રિયમાં તથા બળમાં, આત્મભાવ ધારણ કરી અહકારથી મનમાં લીન થઈ કમ ગ્રહણ કરે છે,
દાયક છેદ
અલખનિરજન અકલ ગતિ, વ્યાપી રહ્યો શરીર; લખૈ સુજ્ઞાને આતમા, લીન યુની. ૧૦