________________
૩૧
સમાધિશતકમ્
રહસ્ય પ્રાદુર્ભાવ પામે છે. અતરવાચાને તજવી તે રાજચાગનુ' લક્ષણ છે, તેને પણ અન્તરભાવ અહિ આ બ્લેકના ભાવાથ માં થાય છે.
यन्मया हृप्यते रुपं, तन्न जानाति सर्वथा । જ્ઞાનન્ન દૃશ્યને હર્ષ, તત: જૈન શ્રીયદું | ૮ ||
અ --જે રૂપ મારાથી દેખાય છે, તે તે મને સર્વથા જાણતુ નથી અને જે જાણે છે તે દૃશ્ય નથી, ત્યારે હું કોની સાથે બેલું.
ઇન્દ્રયાદિથી પરિદ્યિમાન શરીરાદિક જે દૃશ્ય છે, તે તે અચેતન છે એટલે હું તેને જે કઈ કહું તેને સમજવાનુ નથી અને વાત કરવાના વ્યવહાર તા જે જાણે તેની સાથે ઘટે.
શરીરાદિક તા જડ છે, તેથી તે કંઈ જાણતુ નથી અને જાણનાર તે આત્મા છે, તે તે દૃશ્યમાન નથી. અર્થાત્ ઇન્દ્રિયાથી ગ્રાહ્ય નથી. એમ છે ત્યારે હું કાની સાથે બેલુ. આ પ્રમાણે ખાદ્યવિકલ્પ તજાવી અંતરવિકલ્પ તજવાની યુક્તિ કરે છે.
यत्परः प्रतिपाद्योऽहं यत्परान्प्रतिपादयेत् ।
उन्मत्त चेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ||१९||
.
. અં—તુ. જે પરથકી પ્રતિપાદ્ય થાઉ છું અને હું પારકાઓને પ્રતિપાદન કરૂ છુ, તે સમારું ઉન્મત્ત ચેષ્ટિત છે, કારણ કે હું તેા નિર્વિકલ્પ છું.