________________
સમાધિશતકમ
૨૯ પંચ પ્રકારનાં શરીર પુગલ કંથી બનેલાં છે, અને પાછાં તે શરીર સ્થિતિપૂર્ણ થતાં વિખરાઈ જાય છે. માટે પુદ્ગલ દેહો કંઈ આત્માનાં નથી.
પુદ્ગલ જડ છે અને આત્મા જ્ઞાન ગુણવાળો છે. બને દ્રવ્યના લક્ષણ તથા ધર્મ જુદાં છે.
પર વસ્તુને પર વસ્તુરૂપે નિર્ધારી અને આત્માને આત્મારૂપે નિર્ધારી ભવ્ય પ્રાણી સમક્તિ રત્નની પ્રાપ્તિ કરે છે અને અંતરાત્મા થઈ પરમાત્મારૂપ સાધ્યની સાધના કરે છે.
मत्तच्युत्टौन्द्रिय-द्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां, पुरा वेद न तत्वः ।।१६।।
અર્થ –-અંતરાત્મા થયેલે જીવ અલભ્ય લાભ પામી પિતાની બહિરાભવૃત્તિ સંભારીને ખેદ કરે છે. 1 અહો ! મત્ત થઈ ઈન્દ્રિય દ્વારેથી બાહ્ય વિષયમાં પડેલે હું પૂર્વે પિતાને હું જ આત્મા છું એમ તરવથી જાણ નહોતે. | મત્ત હેઈ આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થએલ અને ઈન્દ્રિય દ્વારા વિષયમાં પતિત એ હું પિતે જ આત્મા છું. શરીરાદિ તે આત્મા નથી એમ પૂર્વે જાણ્યું નહિ. અનંતકાળ ગયો પણ હું આત્મા છું એવું જાણ્યું નહિ. અહા ! કેટલી મોટી ભૂલ થઈ. . . અંતરાત્મ થતાં પૂર્વની બહિરામ ચેષ્ટાથી આત્મા પશ્ચાતાપ કરે છે, અને પિતાનું સ્વરૂપ ઓળખવાથી આત્મા આનંદ પામે છે.