________________
સમાધિ નામના ગાંગથી યુક્ત, આસંગ દૈષરહિત, આત્મીયતા ભાવની પ્રવૃત્તિ વાળી અને જેમાં આશયઆકાંક્ષા ન રહ્યા હોય અર્થાત નિરાશી ભાવવાળી પરા નામની આઠમી દષ્ટિ છે.
“સમાધિ: ધ્યાનવિરોષરઆ પ્રસંગમાં સમાધિ શબ્દને અર્થ ધ્યાનનું ફળ તે સમાધિ એ રીતે કર્યો છે.
* * * तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ।
શ્રી પાતંજલ યોગદર્શન તૃતીયપાદ સત્ર ૩ તેજ (ધ્યાન કાળમાં જુદા જુદા હોય એમને કઈ એક) અર્થ માત્રને નિર્માસ (એકાગ્રતા પૂર્વકની તલ્લીનતા) તે સમાધિ કહેવાય. સ્વરૂપ શૂન્યની જેમ (આ સમાધિમાં ધ્યાતા ધ્યાન ધ્યેય એમ વિભાગ હેતા નથી. ત્રણેનું એકીકરણ થઈ જાય છે) હોય છે.
न तु ष्यात-ध्यान-ध्येयादि विभागं गृह्णति तदा समाधिકરે છે
મહર્ષિ શ્રી પતંજલિ ઋષિએ ધ્યાતા–ધ્યય-ધ્યાન એ ત્રણે વિભાગે જેમાં ન હોય, માત્ર ત્રણેની સમતુલા એકમેકતા વાળું ચિત્ત તે સમાધિ કહેવાય, એ પ્રમાણે સમાધિ શબ્દની વ્યાખ્યા કરી છે અને સમાધિને યોગનું આઠમું અંગ બતાવ્યું છે.