Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 15
________________ [૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા ( ૮ વિમાનમાં શાવતી શ્રી જિનમૂર્તિઓ જ છે. વિમાનને માલીક મિથ્યાત્વી હોય તે પણ પૂજા કરે ૧ ૯ છતીશકિત પણ ધર્મકાર્યમાં ન ફોરવાય તે પણ આલોચનાદિ ગ્ય તે છે જ ૧૨ા ૧૦ મુદ્ધિસહિય પચ્ચકખાણ સાથે લેવાતું હોવાથી આગળનું ને તે બંને પચ્ચકખાણ, તેના કાલ ઉલ્લંધન છતાં પણ થઈ શકે. ll૧૩ ૧૧ સમુદ્રની વેલાથી થતી જીવવિરાધનાનું કર્મ, તેમાં સંબંધવાળા બધા જીવને લાગે ૧૪ ૧૨ આત્માના કલ્યાણ માટે કરેલા સ્તોત્રેથી કોઈ લૌકિક સિદ્ધિ મેળવે તેમાં સ્તોત્રકારને દોષ નથી ૧૫-(ટપાલ) ૧૩ સાત રાત દિવસ, ચાર માસ ને છ માસની પરીક્ષા, વડીદીક્ષાને અંગે જ પંચ વસ્તુમાં :હી છે. ૧૬ ૧૪ પુરાણ અને શ્રાદ્ધને છેડીને જ ચેમા સામાં દીક્ષાને નિષેધ છે. અપવાદે તે તે શિવાયને પણ દીક્ષા દેવાની શાસકારની રજા છે કોઈ પણ પુરાણ અને શ્રાધધને ઉદેશીને નિષેધ કરે નહિ સામાન્ય નિષેધ કરે તે વિશેષ વિધિને બાધ આવે નહિ ૧૭. ૧૫ દીક્ષા પહેલાં છ માસની કે ઓછા વત્તા કાળની પરીક્ષા લેવાના પ્રકારનું વિધાન કોઈપણ શાસ્ત્રમાં નથી. પંચવસ્તુમાં પ્રવચનવિધિથી જે પરીક્ષા કહી છે તે દીક્ષા પછી લેવાની છે એ જાણવાના અર્થીએ આચારપ્રક૯પમાં દીક્ષા ને વડી દીક્ષા વિધિ ૧૮ ૧૬ દીક્ષા પહેલાં પરીક્ષા માગનારા “સાવધવારે” “ સ્વવપ્રનાવિના', સબુવા ગરિ પૂણો પવયgવિટ્ટી વિગેરેને વિચાર કરતા નથી ૧ાા (પ્રબુધ) ૧૭ સમ્યકત્વવાળા શ્રાવકને માટે રૂ/મેવ નો પાવય મર્દ ? - ૨ જેણે સટ્ટો રૂ આવું શ્રી સૂત્રકૃતાંગનું સ્પષ્ટ વાક્ય, અથે પરમાર્થ અને અનર્થના પગથીયાને સુચવનાર છે રજા ૧૮ કપ્રકાશ સગ ૮ કલેક ૧૭ અંગોલિક ગુફામાં રહેનારા મનુષ્યો છે અને તે અંડલિકને સ્ત્રીઓમાં આસકત માન્યા છે. જેના ૧૯ લેકપ્ર. સર્ગ ૮ કલેક ૨૩ બે-ત્રણ દિવસ તે મનુષ્ય મધ-માંસ ખાતા સુખે રહે છે, એમ કહ્યું છે. પરિરા (સમય)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 312