Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ સાગર સમાલોચના યાને સંગ્રહ આગમારકની શાસનસેવા ૨૬ હાડકાની રચનાને સંઘયણ નહિ માનનારને શ્રી મલયગિરિજીએ ઉસૂત્રભાષી, કહ્યા છતાં તે માનવું (તેને માનવી ૨૭ વાક્યાંતરદર્શક તતઃ અને પછીની બે વિધિને સંબંધ દેખાડનાર = ને ન વિચારવા ૨૮ વયા જેવા મૂલપાઠને ગ૭મમત્વથી ફેરવે. (કવે જૈ.) ૨૯ પવતિયા શબ્દને પરમાર્થ પીછાણ નથી ' (પા. ) ૩૦ લેક પ્રકાશના આઠમાં સર્ગમાં અને ઉપદેશ પ્રાસાદ સ્તંભ બીજે પાને ૪૮ અંડોલિકને મનુષ્ય કહ્યા છતાં તિર્યંચે માનવા માનવવા (પત્ર) ૩૧ અજ્ઞાનીઓ, જ્ઞાનીઓની નિશ્રાએ જ્ઞાનફળ મેળવે છે તેમ અવિરતિઓ, વિરતિની નિશ્રાએ વિરતિનું ફલ મેળવે છે એમ સિદ્ધ કર્યા સિવાય જ્ઞાની અથવા જ્ઞાનીની નિશાવાળી ક્રિયાને હિતકર ન માનવી કે ક્રિયાને અનુપયોગી જ્ઞાનની મસ્તતા મનાવવી. ૩૨ ગીતાર્થોની અપેક્ષાએ અગીતાર્થ સંયમીઓની સંખ્યા બહુ છતા તેને કિયા અંગીકાર થઈ જવાના ડરથી અપવાદિક માનવી. ૩૩ તતો ગોવાન ને સ્થાને વતતાર્ ગીવાનું માનવું. _____३४ अद्धनिब्तड़े सूरे सत' पढ़ढ़ति गीथथ्था 'अद्धनिब्बुड़ें सूरे सुत्तं कङढ़ति गोयत्था' અને શાસ્ત્રીય પાઠ ન સૂઝે. ૩૫ વ્યાખ્યાનકારને સામાયિકોનો બાધ ન માની શ્રોતા (સાંભળનાર)ને શ્રી ભગવતીજીના નામે પાઠ વગર દેષિત માનવા. (સમય) સિદ્ધચક્ર વર્ષ ૧ અંક ૮ પૃ. ૧૯૨ સમાલોચના (ધ:- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વિગેરે પત્રો તથા ટપાલ વિગેરેને અ ગે) તંત્રી (૧) ગઈ વખતના અમારા સાતમાં અંકમાં “પત્રકારના ખુલાસા એ મથાળામાં જણાવેલ “મલિન માન્યતાઓ અન્ય પત્રકારની માન્યતાઓ હતી અને તે મલિન હતી તેથી તે મલિન માન્યતાઓને નામે લખી છે. ૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 312