Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva Author(s): Narendrasagar Publisher: Agamoddharak GranthmalaPage 11
________________ સાગર સમાલ ચના સંગ્રહુ યાતે આગમાદ્ધારકની શાસનસેવા [૪] સિદ્ધચક્ર વર્ષ ૧ અંક ૭ પૃ. ૧૬૬ પત્રકારના ખુલાસા નોંધ :- આ ખુલાસા, પત્ર-પેપર કે વાર્તા વગેરે દ્વારાએ આવેલી હકીકતાને અગે છે. મલીન માન્યતાઓ ૧ યુવકસંઘ સુધારક અને સુધારક યુવકસ’ઘ ૨ નવીન શ્રોતા અને ઉપાસકમાં ભેડ નહિ. : ૩ જિનભાષિત પ્રમાણે કહેલ તત્વ, જિનકથિત નહિ. ૪ ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા થયા વિના સૂત્રાદિ વંચાવાય કે વ'ચાય વા વંચાવવામાં વાંધા નથી. ૫ શ્રાવકને દલૈકાલિકના ચાર અધ્યયન મુજબ ધમ, તેની ધૃતિ, ધર્માંચારને જીવનિકાયનુ જ્ઞાન જરૂરી છે, તેવુ ભિક્ષા માગવતુ જ્ઞાન જરૂરી છે, ૬ ષોડશ'થી આગલ પણ રજા ન હેાય તે દીક્ષા ન દેવાય ૭ સ્ત્રીને ‘પ્રાણપ્રિય' જાહેર કરવી. ૮ ભવિષ્યમાં સમ્યકત્વ યાવત્ સવરતિને હું તેવા સભવવાળા માતાપિતા હાય અને કુટુંબને માલીક પુત્ર હોય તેને માટે કહેલ વિધિ, દીક્ષાદ્રષી મા-બાપ તથા અસ્વાધીન પુત્રાદિને લાગુ કરવી. ૯ સાધુએ ગૃહસ્થાની રાજયાપણુ, કુટુ અસ્થાપન, તેનુ પેષણ વિગેરેની તપાસ કરવી ૧૦ એકલા શ્રાવક-શ્રાવિકાને સ`ધ માનવે. ૧૧ શ્રાવક ધર્મના નામે પૈસા ઉધરાવી પૉંચેન્દ્રિયવઘવાળી શિક્ષા માપે કે અપાવે ૧૨ અંગ ઉપાંગ મુજબ તેને ન માનવા, તેમજ અંગોપાંગ શિવાયના શાસ્રો ન માનવા • ૩ દુ: ખીજીવની હત્યામાં ધર્મ માને, પ્રતિજ્ઞાઓને અસ્તવ્યસ્ત કરે, શાસ્ત્રોના કલ્પિત અર્થાં કરે તેવાને અનુસરવામાં કલ્યાણુ માનવું (રાષ્ટ્રવસ્તુને સંબધે વાત જુદી છે)Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 312