Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 9
________________ [૨] સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા સમાધાન સહસ્રાર અને મેાક્ષબંધિની અનુક્રમે સથા હૈયપણાની અને સથી આદરણીયપણાની જે બુદ્ધિ તે વિવેક ગણુવે, અને તે સમ્યકત્વના અ ંગે હાવાથી ચેાથા ગુણુઠાણાથી સર્વ ગુણુઠાણાઓમાં હૈય; અને ચેાથે ગુઠાણે પણ ક્ષાયિક સમ્યકત્વવાળાને જેવા તે હૈયે પાદેયની બુદ્ધિફળરૂપ વિવેક હોય તેવા જ ચૌદમે ગુણહાણે પશુ આત્મપરિણામની અપેક્ષાએ હૈયે પાદેયને વિવેક હૉય. ૪ પ્રશ્ન શાસનમહેલની સીઢીમાં સમ્યકત્વ સમધિની ઘટના કયા આગમમાં છે? સમાધાન સૂયગડાંગસૂત્રના બીજ શ્ર ુતસ્ક ધના ક્રિયાસ્થાન અધ્યનમાં શ્રાવકના અધિકારમાં રૂમેન' ઇત્યાદિ પડે સ્પષ્ટ શબ્દોમાં છે 1 સિદ્ધચક્રપાક્ષિક વર્ષ ૧ અંક ૬ પૃ. ૧૪૩ પત્રક રનેા ખુલાસા ૧ શ્રી પંચવસ્તુમાં ‘અમુ (મ) વગતિ સંત' કહીને દીક્ષા અંગીકાર કર્યાં પછી પરીક્ષા અને તેને કાલ છ માસ આદિ જણાવે છે વળી સ્વચત્રિયા નવિના' એ વાકય, સાધુની ક્રિયા દેખ:ડવી અરે ! કરાવવી વિગેરે પરીક્ષાકાલમાં જણાવે છે માટે પણ દીક્ષા પછી પરીક્ષા છે વળી ‘સાવધારેણ’ એમ જણાવી ‘પૃથ્વીકાયાદિકન વિરાધનાના બરાબર ત્યાગ કરે છે કે કેમ ?” એ દ્વારા પરીક્ષા કરવાની જણાવેલ હોવાથી અને તે પરીક્ષાનો અધિકાર વડ દીક્ષાની યાગ્યતામાં લીધેલે હાવાથી જ પરીક્ષાના વખત દીક્ષા પછી જાણવા છજીવનિકાય અધ્યયના જ્ઞાન વીના છકાર્યનું જ્ઞાન કયાંથી થાય ? અને તેનું જ્ઞાન થયા વિના સ્વતંત્રપણે વધના પરિહાર કરે કયાંથી ? અને તે સિવાય પરીક્ષ ને ચેગ્ય કયાંથી હોય ? અને દશવૈકાલિકના ચેથા અધ્યયને મટે પણ તે જ ગ્રંથમાં અપ્રાપ્ત, અકથિત, અનધિગત, અપરીક્ષિત વગેરે કહીને યાગની આવશ્યકતા, પરીક્ષા પહેલાં દાવાનું સ્પષ્ટ કરે છે. સામાયિકની સાથે આદિ શબ્દથી પ્રતિક્રમણ વિગેરે કહી પ્રતિક્રિને પયેગી સુત્રા વગર ઉપધાને સાધુ થનારને અપાય એમ જણાવે છે; પણ તેથી આવશ્યકના યુગ જે દીક્ષા પછી થયા છે તે ઉડી જતા નથી તેમજ દશવૈકાલિકના યાગ પણ ઉડી જતા નથી અર્થાત્ પરીક્ષાના કાલ દીક્ષા અને વડીદીક્ષા વચ્ચેના છે, પૃચ્છાની અપેક્ષએ આ બીજી પરીક્ષા દીક્ષા પછી હાવાથી જ ઘુણો શિવવા વયવહી’એમ ફેર અનેક વચનવિધિથી પરીક્ષા કરી (કડી) છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 312