Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 8
________________ garaba gaman+spontaneous ? સાગર સમાચતા સંગ્રહ ? – યાને – છે આમામબાડાના વાસાનોવા છે pumpuસમા. - શાસનકંકોશિશુ - નરેન્દ્રસાગરસૂરિnguage સિદ્ધચકપાક્ષિક વર્ષ ૧ અંક ૪ પૃ ૯૫ નોંધ - પત્રકારને વાંચકેએ પત્રદ્ધરાએ પૂછેલા પ્રશ્નનના સમાધાન પૂજય પાદ શ્રીજી “આમોદ્ધારક પાસેથી મેળવી અત્રે પ્રગટ કરાય છે– તંત્રી) ૧ પ્રશ્ન-શ્રી પાલચરિત્રનો ઉલ્લેખ શ્રી રતનશેખરસૂરીશ્વરજીની પહેરાના રચાયેલા કેઈપણ જૈન શ્વેતાંબર કથાનકમાં અમ૨ આગમમાં છે યા નહિ ? - સમ ધાન-શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી વિરચિત “શબ્દાનુશાસનની ટકા અને ન્યાસ જુએ. - ૨ પ્રશ્ન-શ્રી સિદ્ધચક્રની અંદરના પરમેષ્ઠીઓના રંગો તથા ચકેશ્વરજીનું વાહન સિંહ તેમજ વિમલેશ્વરનું વર્ણન વિસ્તારપૂર્વક કયા ગ્રંથમાં છે. ? | સમાધાન - સેનનમાં અરિહંતાદિકના વેતાદિક વણેને ધ્યાનમાં ઉપયોગી • જણાવે છે. દેવતાઓ જુદા જુદા વાહને વાપરી શકે છે વળી ચૅ તરે આદિના વજ આદિમાં પણ અનેક ચિન્હ હોય છે નવા થયેલ અધિષ્ઠાયકેનું શાવતી દ્વાદશાંગીમાં વર્ણન ન પણ હોય ખુદ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અંગે ધરેન્દ્ર અને પદ્માવતીને શ્રીનેમનાથજી ને અંગે અંબિકાને અધિકાર પણ સુત્રોમાં સામાન્ય કે સવિસ્તર નથી તેમાં પણ ઉપરનું જ કારણ સંભવે છે કદાચ કોઈ પ્રાચીન અપ્રચલિત ગ્રંથમાં તે અધિકાર હોય તે પણ ના કહી શકાય નહિ શ્રી હેમચંદ્દાચાર્ય મહારાજે જયારે સિદ્ધચક્ર એ પ્રકારનું જણાવ્યું છે તે જરૂર કોઈ પૂર્વના 2 થેમાં તેનું સ્વરૂપ, તેના રંગ, તેના અધિષ્ઠાયક વગેરેનું વર્ણન હેવું જોઈએ. શ્રી રત્નશેખરસૂરિકૃત શ્રીપાલ ચરિત્રમાં અત્યારે પણ તે દેખાય છે. ૩ પ્રશ્ન સિદ્ધચક પાક્ષિક અંક બીજે, પ. ૪૭ પ્ર. ૧૦૬ની અંદર “વિવેક એક સરખે છે ” અર્થાત્ વિવેક એટલે શું ?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 312