Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 7
________________ તરફથી શાસન - શાસ્ર અને સામાચારી વિરૂધ્ધના આક્રમણોકારાની ટુંકાણમાં સમાલાચના કરીને તિથિચર્ચા-મુહપત્તિચર્ચા-દેવદ્રવ્યચર્ચા-આર્યાંના ચર્ચા-દીક્ષાપ્રકરણ આદિ ભિન્ન ભિન્ન વિષયેા પરત્વે જીભાન સદંતર બંધ કરી દ્વીધી હતી. આવી એકાંતે શાસનહિતકારી એવી આ સમાલેાચનાને સંગ્રહ, જો ‘પુતકરૂપે પ્રસિધ્ધ થાય તેા તેવા પ્રકારના ભવિષ્યમાં ઉભા થતાં શાસનપ્રત્યેનીકા સામે ચંદ્રહાસખડૂગનું કામ કરી આપે' એવી અનેક આરાધક આત્માઓની ભાવનાને ધ્યાનમાં રાખીને વિક્રમસંવત્ ૧૯૮૮થી ૨૦૧૨ સુધીના ‘સિધ્ધચક' માસિકમાં મુદ્રિત થએલી તે તે સમાલોચનાઓના ત્રણ વર્ષના સતત પરિશ્રમે સ ંગ્રઢ કરવામાં આવ્યા અને તેને બગર સમાલોચના સ ંગ્રઢ-યાને આગમેન્દ્વકશ્રીની શાસનસેવા' નામે પુરતકરૂપે જનતાસમક્ષ રજુ કરતાં આનંદ અનુભવુ છું. આ પુતકરત્નના પ્રકાશનમાં ભાવભર્યું` પ્રાત્સાહન આપનાર સમુદૃાયહિતવત્સલ શ્રુતપ્રેમી-આત્મસખા પૂ.આ શ્રી સૂર્યદયસાગરસૂરિજી મ.ને આમૂલચૂલ મહત્વને ભાગ ભજવનાર દીર્ઘ અનુ મવી – શાંતમૃત્તિ વિડિલબંધુ પૂ પ્રવર્ત્તક મુનિરાજશ્રી મુનીન્દ્રસાગરજી મ ને તથા પ્રેસકાપી આદિનુ કાર્ય કરવામાં મહત્વને ફાળેા આપનાર વિદુષી સાધ્વીજી શ્રી વિદ્યાશ્રીજી, શીલવતાશ્રીજી - વિમલયશાશ્રીજી, પૂર્ણ કલા શ્રીજી આદિ સાધ્વીગણના તેમજ બનતી કાળજી રાખી સુંદર મુદ્રણ કાર્ય કરી આપનાર શ્રી અરૂણાય પ્રીં. પ્રેસના માલીક શ્રીયુત ફતેચંદ ખોડીદાસ ગાંધી આદિને અને સહાયકેાને તન-મન-ધનના ભેગ ખરેખર અવિસ્મરણીય રહેશે. પ્રાન્તે આ 'સાગર સમાલોચના સંગ્રહે.યાને આગમેાધ્ધારકશ્રીની શાસનસેવા' ગ્રંથરત્નનું આમૂલચૂલ મનન-વાંચન કરીને અને તેમાં રહેલા પૂ આમેાધાક આચાર્ય દેવેશશ્રીના એજસ-ખમીર-શાસનરક્ષાની ધગશને પીછાણીને સુજ્ઞવાચક પણ સ્વશકત્યનુસાર શાસનપ્રત્યેનીકાના આક્રમણાનેા પ્રતીકાર કરી શાસનરક્ષામાં પેાતાના તન-મન–ધનના ભાગ આપવાપૂર્વક સ્વ-પર કલ્યાણ સાધે એવી શુભેચ્છા નરેન્દ્રસાગરસૂરિ પાલીતાણા ૨૦૪૮ ચૈત્ર શુદિ ૧

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 312