Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 14
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આ હારકની શાસનસેવા [૭] (૨) શ્રી આચારાંગમાં મૃગપ્રશ્નના અધિકારમાં પહેલાં મૌન રહેવાનું કહ્યું અને પછી પક્ષાંતરે જાણતે છતાં પણ નથી જાણત” એમ કહે એવું કહ્યું છે. ત્યાં જે કે- વા શબ્દ છે છતાં તે ન હોય તે પણ પક્ષાંતર લઈ શકાય. તેમ બીજે પણ સમજવું, એ જણાવવા પૃ. ૧૭૭માં વા શબ્દને અત્તર છે. તેરા (૩) શ્રી ઉપાસકદશાંગ વિગેરેમાં સર્વવિતિય નિપ્રવચન, “શાસનને રૂપે જણાવ્યું છે માટે અને જિનનામકર્મ તે જ બાંધે કે જે આખા જગતને સંયમમાગે જોડવા માગે એ માટે શાસનની એ સ્થાને કૌસમે “સંયમ મહેલે છે શ્રીગબિન્દુના ભવેત્તારણ અધિકારથી પણ વૈ પ્ય તે નથી સમ્યકત્વ પણ સર્વવિરતિના ધ્યેયથી જ છાયા સિદ્ધચક વર્ષ ૧ અંક ૯ પૃ. ૧૬ સમાલોચના નોંધ : દેનિક, સાપ્તાહિક, પાક્ષિક માસિક પત્ર તથા ટપાલ વિગેરે દ્વારે આ ચાલુ પ ક્ષિકને બંગ કરેલા પ્રશ્ન, આક્ષેપ અને જિજ્ઞાસા સમાધાને અત્રે અપાય છે.(તગી) ૧ આ ભવમાં પણ લે કેત્તર કાર્ય માટે તપ-જપ કરવામાં અડચણ નથી; નિષ્કલ થવામાં તે મંત્રનું પદ કે અમ્નાય કે વિધિ ની ખામી ધ્યાનમાં રહેશે તે શ્રદ્ધામાં અડચણ નહિ આવે ૪ ૨ જેઓને સુદેવાદિ મોક્ષનાં કારણરૂપે છેએવી શ્રદ્ધા હોય નહિ તેઓ જે આ લેકનાં ફલ માટે જ સુવાદિને માને તે અર્થદીપિકા વગેરેમાં મિથ્યાત્વ જણાવેલ છે પા ૩ શ્રી કષભદેવજી મહારાજના નવાણ પુત્રોના સ્તુપને ઉલેખ અવશ્યકમાં છે ૬ ૪ સરસ્વતીને આરાધનારે તિના મંત્ર - આમ્નાય ને વિધિ વિગેરે બરાબર જેવાં નિશ્ચિત કરવા જોઈએ Iછા ૫ પુણીયા શેઠની પહેલી અવસ્થા ને સામાયિકની અપૂર્વતા સાથે સંબંધ નથી , ૬ ગુરૂણીજી, એકલી શ્રાવિકાઓ આગલ વ્યાખ્યાન વાંચે તેમાં અડચણ નથી શ્રાવક સમુખ વાંચવું શોભે નહિ nલા ૭ ઉપધાનમાં એકાસણા વિગેરેને સ્થાને આયંબિલ વિગેરે કરે તેવી ગણે છે. શાસ્ત્રના લેખથી વિરૂદ્ધ લાગતું નથી ૧૦મા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 312