Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 10
________________ સાગર સમાલાચના સંગ્રહુ યાતે આગમાદ્નારકની શાસનસેવા [3] ૨ જૈનશાસ્ત્રમાં ‘અસ્પૃશ્યતાનુ સ્થાન છે કે કેમ ?” તે ખાબતમાં શ્રીનિશીથચૂર્ણિ, પ્રવચનસારે દ્ધારવૃત્તિ પ્રવચનસારોદ્ધાર કીપ્પન, યતિતકલ્પ, ગુરૂગુણષત્રિંશિકાવૃત્તિ, ધમ સંગ્રહવૃત્તિ (વગેરે જોનારને સ્પષ્ટ માલુમ પડશે કે- માત ંગ આદિને અસ્પૃશ્યતાદોષને અંગેજ દુષિત ગણી દીક્ષાને અયેાગ્ય ગણ્યા છે. અને તેથીજ ચિત્રસ ́ભૂતિમુનિને કોઇ ગચ્છ એટલે સમુદાયવાળા મુનિએ દીક્ષા આપી નથી એમ કહેવાય છે. ઉત્તરાધ્યયન વિગેરે વાંચનારને સ્પષ્ટ માલુમ પડશે કે ચિત્રસ ભૃતિને કુલદેાષથી જ ત્રણ-ત્રણ વખત (એ વખત ગૃહસ્થપણામાં અને એક વખત સાધુપણામાં) તાડન આદિ થયેલાં છે અને તે ખુદ મુનિએએ પણ અનશન ફ્રી અકાલે શરીરના કરવાના માર્ગ લેવામાં નીચકુલથી થતી પીડાએ જ ભાગલ કરી છે એ વાત શ્રી ભાવિજયજીકૃત ઉત્તરાધ્યન ટીકા વગેરેમાં સ્પષ્ટ છે. ગાનારાઓની ઇષમાંમાં તથા લાકોએ ગણેલ રાજાના આદેશભ ́ગના હેતુમાં તથા પ્રધાનની બદદાનમાં પણ નીચકુલના જન્મને જ આગળ કરવામાં (ગણવામાં) આવ્યા છે. ૩ આ પાક્ષિકમાં આવતા પ્રશ્નો, ઘણે ભાગે ચતુર્વિધ સંઘ તરફના હોય છે છતાં નામ આપવા ઈષ્ટ ગણ્યા નથી. ૪ જૈનશાસનને અ અને પરમા` તરીકે અને તે સિવાયની સર્વ વસ્તુને અન તરીકે માનવાની છે પણ સામાન્ય ત્યાજ્યકોટી તરીકે ઇતરને ગણી કહાડવાના નથી. ઇતર વસ્તુએજ અનાદિથી રખડાવનાર, ચારગતિની રખડપટી કરાવનાર છે. માટેજ જુલમગારછે. ૫ જ્ઞાતાસૂત્ર, શંકઅધ્યયન તથા વિશેષણુવતીમાં તિય ચાને અન્ય અવસ્થાએ સર્વથા પ્રાણાતિપાતના પચ્ચકખાણુ હેાવાથી મહાવત છતાંય ઈચ્છા-મિચ્છાદિકને પડિલેહણ’ આદિ સામાચારીના અભાવથી ચારિત્ર નથી એમ માન્યું છે. ૬ કર્મના ઉદયથી થએલી ને ક્રબંધ કરાવનારી મેહુનીયની પ્રવૃત્તિએને કરવા લાયક તરીકે તે ફકત શ્રદ્ધાહીના ગણે છે, કોઈપણ શાસનપ્રેમી ગણતા જ નથી. ૭ શ્રી આચારાંગ, નિશીથ ને આશ્વનિયુ'કિત જેવા જીનેશ્વર આદિના સમસમયના આગમે માં દુર્ગુ છનીય આદિ કુલાના પ્રવેશ આદિના સ્પષ્ટ નિષેધ છે. * ૮ શ્રદ્ધાહીનયુવકોને ૬૦ વર્ષમાં કોઈપણ વખતની દીક્ષા માનવી જ નથી, તેને તે પેાતાને સત્તા જોઈએ. છે,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 312