Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 8
________________ ( ૭ ) અનુસાર વર્તવાની બીજાને ફરજ પાડનારા લોકો તરફ હર તિરસ્કાર છૂટે છે. એટલા જ ખાતર હું કોઈ સાધુ કે કઈ બાવાની શરમ કે ડર રાખ્યા સિવાય ને જે ઠીક લાગે છે તે જ નહેર કરૂં છું. હારે મન સત્યના પુતળા આગળ એક સાધુ અને એક શ્રાવક એક સરખા દરજજાના માણસો છે. હું બેલનારે સાધુ સાચું કહેનાર સંસારી કરતાં માનવંતે ગણવાનું કાંઈ કારણ હું જોઈ શકતા નથી. અને જ્યારે બેટું જ કહેવું હશે–હારે પક્ષપાતજ કરે હશે વ્હારે શરમ કે ડરની દરકાર જ કરવી હશે હારે ઉત્તમ મત ધર્મને પમેલા કુપણું સ્થાનકવાસી જૈનેએ માનેલા ધર્મને જ-ખુદ તે ધર્મને જ તિલાંજલી આપીશ. હું જે કાંઈ કડવું-કસાયેલું લખું છું તે મહારા પિતાના આર્થિક લાભના ભોગે લખું છું. મને જે ધર્મમાં અખુટ આનંદ રફૂરે છે એ ધર્મને સ્વાદ બીજાઓને આપવા માટે તથા એ ધર્મને શુદ્ધ બનાવવા માટે મહારે જે કાંઈ કહેવું–કરવું પડે તે સર્વ કહેવા–કરવાને મને ( બીજા દરેક માણસ જેટલેજ ) કુદરતે હક બક્ષેલે છે એમ હારૂં માનવું છે. અને એ હક્કને લાભ લેનાર જેમ વધારે માણસે નીકળશે તેમ એ ધર્મ વધારે પ્રકાશમાન થશે. સ્વાત્મસંશ્રય Self– reliance ને પાઠ શીખવનારે, કર્મ” ને કાયદે સમજાવીને શાંત રીતે મહેનત કરવા ફરમાવનારે, દ્રવ્યથી નહિ પણ ભાવથી સાધુ બનાવનારની માનસીક પૂજા વડે હેમના ગુણ પ્રાપ્ત કરવાની રીત શિખવનારે જગત માત્રમાં એકતા, શાન્તિ અને સુખ ફેલાવનારે, સ્વાર્થ અને ઢોંગસેઅને હજારે ગાઉ ફેંકી દેનાર શ્રી સાધુનાગ જેન ધર્મ મહને હારા પ્રાણથી પણ વધુ મારે છે એમ કહેવામાં જે કાંઈ આમલાધા કે શેખાઈ થતી હોય તે તે માટે લોગા ચાહીને પ્રણ કહીશ કે એવા પરમ પ્રિય ધર્મ માટે હારે કદાપિ પ-૫૦ દુશ્મન કરવા પડે તે પણ શું થયું? દુશ્મને–પિતાને મહારા દુશ્મન થયેલા તરીકે માનનારાઓ હારા આત્માના છે મન નથી જ, આ “ નોંધ ” માં હું જે જે સૂચનાઓ કરી છે તે તરફ એકંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 110