Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 6
________________ વિદ્વાને તેમજ ઉચ્ચ ચારિત્ર્યવાળા પુરૂષ-“સાધુઓ' એ થઈ ગયા છે. પરતુ હારથી ગહેના ફાંટા ચાલ્યા છે હારથી “ચારિત્ર' ઓછું અને મહારા–હારાપણું વધારે થઈ ગયું; તેથી કરીને કોઈ ખરે ઈતિહાસ મુકી ગયું નહિ. મહને પોતાને તે કઈ જેન સાધુના લખેલા ઇતિહાસમાં સંપૂર્ણ શ્રદ્ધા નથી. દરેક સંધાડા પાસે પટાવલી છે, પણ તે દરેકમાં પિતાના ગુરૂને મહાવીરથી સીધા ઉતરી આવેલા અર્થાત્ ખરા વારસ ઠરાવેલા છે. છ કોરીના હિસાબે દરીઆપરી ખોટા, પંજાબના હિસાબે બધાએ આંગળી આવેલા ! અને “વિજય” અને “સાગરના હિસાબે એકંદર સાધુમાગ અને ભેંકાગછી “સમૂછિમ' ! અને બ્રાહ્મણના હિસાબે એકંદર જેન વર્ગ જ બ્રાહ્મણ ધર્મને પડછાયે ! હવે આમાં ખરા કેને માનવા ? માટે મહે તે છેવટે નામ ઉપરથી ખરા–ટાનું પારખું નહિ કરતાં ૮ પરથી ખરાબોટાપણું પારખવાનું ઠરાવ્યું. હું પિતે દરીઆપરી સમુદાયને માનનારા કુટુંબમાં જન્મેલે હું પરંતુ એ સમુદાયની પટાવળામાં ને જે જે અયોગ્ય લાગ્યું ત્યહાં મહું નિડરપણે ટીકાઓ કરી છે. અને ખાત્રી છે કે એ ટીકાઓ એ વર્ગના કેટલાકામાં મહારા ઉપર અણગમે ઉત્પન્ન કરશે. પરંતુ તેટલા ખાતર કાંઈ હું મહારે અભિપ્રાય દાબી કે બદલી શકું નહિ. એક પwા સ્થાનકવાસી જેને અવશ્ય જાણવા જેવી બાબતેમાં (૧) સામાન્ય નીતિ ( ૨) સમ્યકત્વ (૩) નય-નિક્ષેપ (૪) જૈન ધર્મનાં ૧૦ મુખ્ય ફરમાન ( ૫ ) બાર વ્રત (૪) જેન ઇતિહાસ અને હેમાં પિતાના કચ્છ માટે મુકરર કરવામાં આવેલી જગા. (૭) પિતાના સંધની હાલની સ્થિતિ અને એ સુધારવાના સંભવીત કલાજ. આ સાત બાબતનું જ્ઞાન પિતાને “પકા સ્થાનકવાસી' કહેવડાવા ઇચ્છનાર દરેક બંધુને હેવું જોઈએ. અને એટલા માટે મહે આ જરૂરીઆત લક્ષમાં રાખીને “હિતશિક્ષા સમ્યકત્વ અથવા ધર્મને દરવાજે, “બારવત” “ધર્મતત્વ સંગ્રહ વગેરે ૫સ્તકેની સંખ્યાબંધ પ્રતાને ફેલાવો કર્યો હતો. માત્ર ઋા વિષય માટે કાંઈક કરવાનું રહેતું હતું, જે આજે કરું છું અને હેમાં ૭ મા વિષયને પણ સમાવેશ થોડે ઘણે અંશે કરીને તે પકડુ છું કે હું કાંઇક કર્યું છે”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 110