________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
કાંઠા ઉપર ઉભા રહી જોતાં મઝાની લાગતી, જેવાજ જે જન રસ ચહે તેને જ તેવા આપતી. ૫૯ અગલાં ઉડીને આવતાં અન્યત્રથી તુજ પાસમાં, જ્યાં પાણી પુષ્કલ હે અહા ! ત્યાં યાચકા આવે ઘણા; સંપત્તિની પાનેાં ઉગે શેાભા જનાને આપતી, માનવતણી પ્રગતિમયી નદી દશ્ય લાગે શેલાતું. ૬૦ 'આત્માનઢીનુ સીન લાગે દૃષ્ટિ જેવું તેહવું, જેવાજ જે નર રસ ચહે તેવેજ લે તે દેખીને; જયાં સ્વાર્થ પોતાના સરે ત્યાં અન્યથી આવી જતા, નિજસ્વાર્થ ખાંતે સાધતા સુકું થતાં ના કે રહે.
૬૧
જો ચક્રવાકી ચક્રવાક જ રાત્રી સમયે ખેલતાં, વિરહે નિવેશી કાંઠડે દીલનું અહા ! કંઇ ખેાલતાં; રાત્રી રૂપી વિરહે વિયેાગી જોડલાં કંઈ બોલતાં, સુણીને પરસ્પર શબ્દને ભાષા-પરાથી ડોલતાં. १ आत्मानदीसंयमतोयपूर्णा, सत्यावहाशीलतटादयोभि । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र, नवारिणाशुद्धयतिचान्तरात्मा ।।
દર
www.kobatirth.org
For Private And Personal Use Only