________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેત કાયા જે ધરે પૂજાય તે કુંકુમવડે, નિર્મલપણું જ્યાં હોય મોટા ભાનુસમ એ પરવડે. ૩૧૮ મેટા કરે જ્યાં આરતી બાકી ન રહે ત્યાં કશું, કુકતતણે એ કાયદે પરમાર્થ ત્યાં એ ઉલલચ્યું; ભાનુ પ્રતિદિન આવીને સાબરમતી દર્શન કરે, આકાશમાં ચાંદે ઉગી દર્શન કરે ને સંચરે. ૩૧૯ પરમાર્થીનાં દર્શન કરે સહુ લેક એ કાયદો, ઉદ્યત તેથી જગ થતે જગલેકને બહુ ફાયદે; પરમાથજનના આંગણે ઉત મેટાઓ કરે, આશ્ચર્ય ત્યાં કશુંએ નહીં વિબુધે વિવેકે વ્યવહરે. ૩ર૦ ભાનુપ્રકાશે શેભતી ને. ચંદ્રના ઉદ્યોતથી, તેવી અહ સાબર કહો ચમકાય શું ખાતથી; તે પણ અહે તવ પર ઉડી ખત ચમકારા કરે, સેવાય સહુ નિ જશક્તિથી એ ન્યાયને સૈ અનુસરે. ૩ર૧ મેટાએ જ્યાં વિપત્તિથી ગ્રહાય છે ત્યાં હાનાનું શું કહેવું? ભાનુ શશીસમ મેટકા જ્યારે ગ્રહાતા ગ્રહણથી, હૈયે ગ્રહોતી તું નહીં જે જ યુદ્ધ મહારથી;
www.kobatirth.org
For Private And Personal Use Only