Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 184
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ “સાબરમતી ? કશ્વાલિ. અરે સાબરમતી શાથી, વહે વાંકી જણાવી દે? શિલા ને પર્વતે સંગે, લહી જડતા અરે શું હૈ? ૧ વહે નીચી ભલાઈથી, અહેવા પ્રેમીને મળવા થતા જે નમ્ર નીચા તે, થતા ઉંચા ગુણે પામી. ૨ નવા જલપૂરના જેશે, જુવાની પામીને વેગે; જતી મળવા પ્રિયાબ્ધિને, મળી એક રૂપ થઈ જતી. ૩ મળીને સ્વામિની સંગે, અરે ખારી બની જાતી; યથા સંગત તથા રંગજ, જુવે જ્યાં ત્યાં બને એવું. ૪ હણુને તેંડ મર્યાદા, ઘણું ક્ષેત્રે અરે બળે, જુવાનીમાં દિવાની થઈ, કરે તે ના ઘટે તુજને. સતાવે પંથીઓને તું, નહીં આરે ઉતરવા દે, ધરે છે તાણ મદગે, બને પશ્ચાત્ બહુ ધીમી. ૮ નહીં અહંકાર જગમાંહિ, કદાપિ છાજતે કોને ઉનાળામાં દશા હારી, અરે દેખી દયા આવે. ૭ અહે દહાડા સદા સરખા, નથી જાતા અરે કોના; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198