________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
કરીને સગ દરિયાના, નહીં જાણ્યું અરે એ શું. સદા જલદાન કરનારી, સદા મળતાપ હરનારી. જીવન તું પ્રાણીઓનુ છે, ગણાતી તીર્થ તેથી તુ. ચઠ્ઠા તવ ઉપરે વર્ષા, કરે છે મેઘ ત્યારે તુ; ધરે છે ખૂબ પરપોટા, અને છે સીન તવ જુદા. ૧૦ અરે સામરમતી હાર, સદા શૂરૂ વડે પાણી; કરી જલપાન થઈ શૂરા, જને તવ દેશમાં રહેતા. ૧૧ ઘણાં કાતર ઘણાં આંઘાં, ધરા ખાડા ઘણા ધરતી; વડાઓની વડી પેાલેા, થતી એ સિદ્ધ આંઘાંથી. ઉખેડી નાંખતી વૃક્ષા, તવાશ્રિતની ગતિ એવી; ઉપાલંભ એથકી તુજને, ઘટે છે યોગ્ય સમજી લે. ૧૩ કર્યું ત્યારૂ શરણુ જેણે, કરે છે હાનિ તેને તુ. નથી ઘટતું તને શ્રી, સુધારી ભૂલ લે ત્હારી. ગુણા હારા વિષે ઝાઝા, સદા પરમાર્થ ધરનારી; યુદ્ધથઘ્ધિ જન્મભૂમિમાં, સદા વ્હેતી રહે જલથી. ૧૫
પેથાપુર—સં. ૧૯૭૧
૧ દૃશ્ય આકાર
www.kobatirth.org
૧૨
૧૪
For Private And Personal Use Only