________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ.
કવ્વાલિ.
૧૮
શિખાવે સ્વપ્રવૃત્તિથી, અહા સાખરમતી શિક્ષા; ગુણાનુરાગઢષ્ટિએ, પ્રવૃત્તિથી ગુણા ગ્રહવા. સદા વહેતી શિખાવે છે, વહ્યા કરવું પ્રગતિપન્થે; વહે ના જલ થતું મેલુ, દશા ભારતતણી જેવી. ૧૭ મહાગ્ધિને મળે દોડી, મનુષ્યોએ તથા દોડી; અનન્તાનન્દમાં મળવુ, વિવેકે પ્રેમભક્તિએ. જવું જ્યાં હોય ત્યાં ત્યારે, કરે છે માર્ગ તે ખૂલ્લા; કરો નિજ માર્ગને ખુલ્લા, મનુષ્યા સ્વાત્મલ બી થૈ. ૧૯ થતી મૂળથી પછી મેાટી, તથા સ્વાત્માન્નતિ કરવા; થવું માટું મનુષ્યાએ, ગ્રહી વિદ્યાકળાઓને. કરે છે સ્નાન તેનેા તું, હુરે છે મેલને તાપ જ; મનુષ્યાએ ત્રિવિધ તાપ, તથા પરના સદા હરવા. ૨૧ સહે છે મૂત્રને વિષ્ટા, મનુષ્યએ તથા સહવું; કર્યું પૂરૂ મનુષ્યાએ, ઘણા અપકારને નિન્દા. મરેલાને નહી રાખે, તથા નિર્જીવ વિચારીને;
૧૬
૨૦
૨૨
For Private And Personal Use Only