Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 175
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ બુદ્ધયશ્વિશુરતા સાબર, નિજત્મા દેશમાં વહેતી. ૬૦૮ પ્રશંસા સાબર પ્રભુતા જાણીને ઉપકાર સહ આગળ કરી, ગુણરાશિને અનુમોદીએ ને સંશીએ આદર ધરી; કીજે પ્રશંસા સર્વની ગુણ લેશ પણ જ્યાં દેખીએ, સ નદીને વૃક્ષગણ ઉપકારકારક પખીએ. ૬૦૯ જડવસ્તુના ગુણ સંશીએ ગુણરાગદષ્ટિબળવડે, નિન્દા ન કેની કીજીએ ચડતી દશાએ ગુણ જડે, પરમાણુ સદફ સદ્ગણોને પર્વત સમ માનીએ, એવી દશાએ મુક્તિનાં દ્વાર ખુલે મન જાણીએ. ૬૧૦ જીવનદશાનાં સૂત્રની પ્રભુતા ખરી દિલ ધારીએ, સામાજીકીદષ્ટિબળે નદીની પ્રભુતા મારીએ; સાબર મહત્તા શંસતાં ઉપકાર દેવું કંઈ વળે, આવે હૃદયમાં એગ્યતા સજજનપણાના ગુણબળે. ૬૧૧ સન્ત મહન્ત તે ખરા જેઓએ શંસા ગુણ ધર્યો, કવિ ખરા તે અવનીમાં ગુણમેદને મનમાં વિર્યો, ૧ પ્રશંસા કરતાં www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198