Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 181
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર માંગલ્યમાલા નવનવી તે ધર્મ પુણ્ય ઝટ વ. ૬૩૨ દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિને આલેખી શકાય છે. નિજ દ્રષ્ટિના અનુસારથી કવિલોક તુજને વર્ણવે, દષ્ટિ પ્રમાણે સૃષ્ટિની રચના થતી સો કરે, ઉદ્ગાર કાઢે હૃદયના વર્ણન કરી કવિ ખરે. જેની જ જેવી દષ્ટિ તેવી વાણી દિલથી નિસરે, ૩૩ અથવા જગના લેકને ઉપદેશવા જ્ઞાની કવે; આશય ઘણું, કાબે કહ્યા મર્મજ્ઞ તેને સંલવે, દિલડું પરખવું જ્ઞાનીનું સર્વજ્ઞ વણ મુશ્કેલ છે, થાતી કૃપા જે જ્ઞાનીની તે જાણવું સહુ સહેલ છે. ૩૪ મતિ ભેદ માનવ માત્રમાં ને કલ્પનાએ ભેદ છે, સહુની ન સરખી કલ્પના મર્મજ્ઞને ના ખેદ છે, નિજ કલ્પના અનુસારથી વર્ણન કરે જૂદુ સહુ, એ કલ્પનામયસૃષ્ટિને દેખી હૃદયમાં સુખ લહ. ૬૩૫ કવિ અને અનુભવી પ્રત્યેક વસ્તુ વણને કવિ કલ્પના જૂદી થતી, જુદી થતી જ્યાં કલ્પના આનન્દરસની ત્યાં છતી; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198