________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર માંગલ્યમાલા નવનવી તે ધર્મ પુણ્ય ઝટ વ. ૬૩૨ દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિને આલેખી શકાય છે. નિજ દ્રષ્ટિના અનુસારથી કવિલોક તુજને વર્ણવે, દષ્ટિ પ્રમાણે સૃષ્ટિની રચના થતી સો કરે, ઉદ્ગાર કાઢે હૃદયના વર્ણન કરી કવિ ખરે. જેની જ જેવી દષ્ટિ તેવી વાણી દિલથી નિસરે, ૩૩ અથવા જગના લેકને ઉપદેશવા જ્ઞાની કવે; આશય ઘણું, કાબે કહ્યા મર્મજ્ઞ તેને સંલવે, દિલડું પરખવું જ્ઞાનીનું સર્વજ્ઞ વણ મુશ્કેલ છે, થાતી કૃપા જે જ્ઞાનીની તે જાણવું સહુ સહેલ છે. ૩૪ મતિ ભેદ માનવ માત્રમાં ને કલ્પનાએ ભેદ છે, સહુની ન સરખી કલ્પના મર્મજ્ઞને ના ખેદ છે, નિજ કલ્પના અનુસારથી વર્ણન કરે જૂદુ સહુ,
એ કલ્પનામયસૃષ્ટિને દેખી હૃદયમાં સુખ લહ. ૬૩૫ કવિ અને અનુભવી પ્રત્યેક વસ્તુ વણને કવિ કલ્પના જૂદી થતી, જુદી થતી જ્યાં કલ્પના આનન્દરસની ત્યાં છતી;
www.kobatirth.org
For Private And Personal Use Only